હવે ઘરેબેઠા મળશે લીલા અને તાજા શાકભાજી, બસ અપનાવો આ ખાસ રીત…

Share post

ગામડાના વિસ્તારોમાં લીલા તેમજ તાજા શાકભાજી સરળતાથી મળી રહે છે, પરંતુ શહેરોમાં રહેતા લોકોને માંડ તાજા શાકભાજી મળી રહે છે. જો તમે પણ શહેરોમાં રહીને તાજા શાકભાજી મેળવવા માટે ઇચ્છતા હોવ, તો અમે તમને લોકોને એક એવી પદ્ધતિ અંગે માહિતી આપવા માટે જઈ રહ્યા છીએ કે, જે તમારા માટે ખુબ જ ઉપયોગી બની શકે છે.

તમારા કિચન ગાર્ડનમાં વિવિધ શાકભાજી ઉગાડો…
તમે લોકો કિચન ગાર્ડનમાં અલગ અલગ પ્રકારનાં શાકભાજી ઉગાડી શકો છો. એમાં રિંગણ, લીલા મરચા, ટામેટા સહિત ઘણા શાકભાજી ઘરેથી જ મેળવી શકો છો. લીલા અને તાજા શાકભાજીની તમારી ઘણી જરૂરિયાત તમારું કિચન ગાર્ડન જ પૂર્ણ કરી શકે છે. તે રહેઠાણ સિવાય એવી કૉમર્શિયલ કે રહેઠાણ વિસ્તારોની છતો પર ઉગાડી શકાય છે. તેવી જગ્યા પર કિચન ગાર્ડન તૈયાર કરવામાં આવે છે.

ઑર્ગેનિક શાકભાજી
બજારમાં મળતી ઘણી શાકભાજીનાં બીજની મદદ વડે તમે ઑર્ગેનિક શાકભાજી પણ ઉગાડી શકો છો. તેનાં દ્વારા તમે તદ્દન તાજા શાકભાજી મેળવી શકો છો. આ પ્રકારનાં ઑર્ગેનિક શાકભાજી તાજા હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે.

શાકભાજીનાં છોડમાં લાગતી ઊધઈ તેમજ જંતુનાં નિવારણ માટે તમે લીંબડાનાં તેલનો વપરાશ કરી શકો છો. બીજો સૌથી મોટો લાભ એ છે કે, જો તમે થોડી વધુ મહેનત કરો તેમજ આયોજનપૂર્વક શાકભાજીનું વાવેતર કરો, તો તમે વર્ષે હજારો રૂપિયાની બચત કરી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post