વરસાદની આગાહીના કારણે મગફળીની ખરીદી રદ, આ તારીખથી ફરીથી થશે શરુ…

Share post

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ટેકાનાં ભાવે મગફળી ખરીદ પ્રક્રિયા ઉપર મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગુજરાત રાજ્ય સરકારે મગફળીની ખરીદી પ્રક્રિયાને સરકારે અત્યારે પૂરતી રોક લગાવી છે. નોંધનીય છે કે, જે આજ રોજથી ખરીદી ચાલુ કરવાની હતી તે હવે પછી 26 ઓક્ટોબરનાં રોજથી ટેકાનાં ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા ચાલુ થશે.

26 ઓક્ટોબરનાં રોજથી ટેકાનાં ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા ચાલુ થશે…
નોંધનીય છે કે, ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ તેમજ વરસાદની આગાહીનાં લીધે સરકારે છેલ્લાં 5 દિવસ પૂરતી મગફળીની ખરીદી પ્રક્રિયાને પાછી ઠેલવી છે. તે સમયે બીજી બાજુ 26 ઓક્ટોબરનાં રોજથી ગુજરાત રાજ્યનાં 139 જેટલા APMC સેન્ટર ઉપર મગફળીની ખરીદી પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે.. જોકે આજ રોજથી મગફળી ખરીદી કરવા માટે જે ખેડૂતોને મેસેજ કરીને બોલાવ્યા હતા તે બધા ખેડૂતોને ફરી મેસેજ કરીને નવી તારીખ અંગે જાણ કરવામાં આવી હતી.

ખેડૂતોને મેસેજ કરી આ વિશે જાણ કરવામાં આવશે…
આવતી કાલથી ટેકાનાં ભાવે મગફળીની ખરીદી ચાલુ થશે નહિ. 26 ઓકટોબરનાં દિવસથી મગફળીની ખરીદી ચાલુ કરવામાં આવશે. વરસાદની આગાહીનાં લીધે મગફળીની ખરીદી રદ કરવામાં આવી છે. ખેડૂતોને મેસેજ કરી આ બાબત વિશે જાણ કરવામાં આવશે. 26 ઓકટોબરનાં દિવસ થી 139 APMC કેન્દ્ર ઉપર ખરીદી ચાલુ કરવામાં આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post