fbpx
Tue. Oct 15th, 2019

પરેશ ધાનાણી ના ગઢમાં ખૂબ મોટુ ગાબડું, 2 સભ્યોએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો સાથ પકડ્યો, જાણો વધુ

વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢમાં ફરી એકવાર મોટુ ગાબડું પડ્યું છે. પહેલા પણ કેટલી વખત આવા ગામડાઓ જોવા મળ્યા છે. જેમાં કોઈ નેતા ઓનું નીકળી જવું તો પછી કોઈ નેતા નો પક્ષ બદલવો જેવી ઘટનાઓ બનેલી છે. ફરી એકવાર એવી જ ઘટના બની છે.

બગસરા પાલિકાની પેટા ચૂંટણી પહેલા જ કોંગ્રેસના સભ્યોએ કેસરીયો ધારણ કરતા કોંગ્રેસની સ્થિતિ કફોડી બની છે. કોંગ્રેસના બે સભ્યો પેટા ચૂંટણી પહેલા ભાજપ પક્ષમાં સાથ આપવા માટે તૈયાર થયા છે. બગદાણા વોર્ડ નંબર 4 ના સભ્યો નારાયણભાઈ માલવયા અને કનુભાઈ વામજા વિધિવત રીતે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપ નો સાથ પકડ્યો છે.

પૂર્વ કૃષિપ્રધાન વી.વી.વઘાસિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા એ આ બંને નેતાઓને કેસરીયો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર આપ્યો છે. કોંગ્રેસના સભ્યોના ભાજપ પ્રવેશની કારણ એ પાલિકામાં ભાજપના 14 અને કોંગ્રેસના 8 સભ્યો થયા છે.આ પહેલા પણ પાલિકાના કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ ભર્યા હતા ભાજપના ઉમેદવાર થયા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…