કફ, ઉધરસ સહિતની અનેક બીમારીઓ દૂર કરવા રામબાણ ઇલાજ છે “ડુંગળી”- જાણો કેવી રીતે કરશો સેવન

Share post

ઘણી એવી બીમારી છે, જે વરસાદમાં જ થાય છે. જેમાં તમારે વધુ ધ્યાન આપવાની જરૂરી છે. રોગોથી બચવા માટે તમે ઘરેલું પદ્ધતિઓ પણ અપનાવી શકો છો. આવા વાતાવરણમાં શરદી અને ઉધરસની સમસ્યા સૌથી વધારે જોવા મળે છે. બેક્ટેરિયા અને વાયરલ ચેપ લાગે છે, અને તમને ઘણી બીમારીઓ થાય છે. જેનાથી બચવા માટે મહત્વનું છે, કે તમે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખો કે જેથી કોઈપણ રોગ તમને સ્પર્શે નહીં. તો અમે તમને જણાવવા તરફ જઈ રહ્યા છીએ, કે કેવી રીતે ડુંગળી તમને થયેલ બીમારીને મટાડી શકે છે.

ડુંગળીનો કરો ઉપયોગ

તેની મદદથી તમે વરસાદમાં થતાં ઘણા વાયરલ ચેપથી પણ રાહત મેળવી શકો છો. આની માટે, થોડી ડુંગળી લો. તેને નાના અને પાતળા ટુકડા કરી લો.

આ ટુકડાઓને 5-6 કલાક પાણીમાં પલાળીને રાખો. આ પછી દિવસમાં 2 વખત આ પેસ્ટનો ઉપયોગ કરો. થોડાક દિવસ તેનો નિયમિત ઉપયોગ કરવાથી તમને શરદી અને ખાંસીમાંથી રાહત મળશે અને તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવશે. આ તમને ઘણાં રોગોથી દૂર રાખશે.

આની સિવાય તમે તેમાં મધ ઉમેરી શકો છો. ધ્યાન રાખો, કે તેનું પ્રમાણ વધુ ન હોવું જોઈએ. એક નાની ચમચી પુરતી છે. તે બંધ નાક ખોલવાની જ સાથે ગળામાંથી ટોક્સિન દૂર કરવામાં અને રોગપ્રતિકારક શક્તિને વધારવામાં પણ મદદ કરે છે.

જો કફની સાથે ઉધરસ હોય તો પણ દેશી ઘી સાથે કાળા મરીને મિક્ષ કરીને ખાઓ. આની સિવાય તમે આદુનાં નાના ટુકડા કરીને મીઠાની સાથે ખાઈ શકો છો. આ બધાં ઘરેલું ઉપચારથી શરદી અને ખાંસીમાંથી તમને રાહત મળશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post