અરે બાપરે, કોઈ સાથે કાંઈ કર્યું નહિ તેમ છતાં આ બાળકી થઈ ગઈ ગર્ભવતી- ડોકટરો પણ ચોંકી ઉઠ્યા

Share post

હાલમાં એક વિચિત્ર ઘટના સામે આવી રહી છે. મળી રહેલ જાણકારી મુજબ માત્ર 11 વર્ષીય માસૂમ છોકરી અચાનક ગર્ભવતી થઈ ગઈ છે જેનું મુખ્ય કારણ કોઈ સમજી શકતું નથી. પેટમાં દુઃખાવો થતાં એને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. ડોક્ટરે તપાસ કર્યા બાદ કહ્યું હતું કે, તે ગર્ભવતી છે. આ 11 વર્ષની છોકરીનું નામ ચેરીઝ રોઝ છે. આ મામલો ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડનો છે. ડોકટરો પણ સમજવામાં અસમર્થ છે કે, તેણી કેવી રીતે ગર્ભવતી થઈ. આ ઘટના સામે આવ્યા બાદ ચેરીશના પરિવારજનો તેમજ ડોકટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં.

ફક્ત 11 વર્ષીય એક યુવતી ગર્ભવતી હોવાના આ સમાચાર આજકાલ સમાચારમાં ખુબ વાયરલ થઈ રહ્યાં છે. કોઈને સમજાતું નથી કે, એની સાથે શું થયું તથા તે આટલી નાની ઉંમરમાં માતા કેવી રીતે બની. ઓસ્ટ્રેલિયામાં રહેતી ચેરીશ રોઝ લાવાલે નામની યુવતીને અચાનક જ શાળામાં પેટમાં દુખાવો થયો હતો, તેથી એને ડોક્ટરને બતાવવામાં આવ્યું હતું. જો કે, ડોક્ટરે તપાસ બાદ જણાવ્યું કે, એને ગર્ભાવસ્થાનો દુખાવો છે તેમજ તે ગર્ભવતી છે.

ઓસ્ટ્રેલિયામાં આવેલ ક્વીન્સલેન્ડની આ યુવતી માટે અચાનક તેની સાથે આવું કેવી રીતે બન્યું તે સમજી શકાયું ન હતું. હકીકતમાં તો છોકરીના પેટની પીડાની તપાસની શરૂઆતમાં, ડોક્ટરને લાગ્યું કે તે ગર્ભવતી છે. જે ડોક્ટરની ભૂલ હતી. ત્યારપછી જ્યારે આ યુવતીની ફરી તપાસ કરવામાં આવી ત્યારે સમગ્ર મામલો સામે આવી હતો. જ્યારે ડોક્ટરે ફરીથી તપાસ કરી, ત્યારે એનાં અંડાશયએ પુષ્ટિ આપી કે, એને સૂક્ષ્મજંતુના કોષનું કેન્સર હતું. આપને જણાવી દઇએ કે, આ કેન્સરનું એક પ્રકાર છે જે છોકરીઓમાં સામાન્ય રીતે જોવા મળતું નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post