વેલેન્ટાઈન ડે પર બજરંગદળે ગાર્ડનમાં રંગરેલિયા કરી રહેલા કપલીયાના કરાવી દીધા લગ્ન

Share post

રાંચી જે ઝારખંડની રાજધાની છે ત્યાં વેલેન્ટાઈન ડેના દિવસે બજરંગદળના કાર્યકર્તાઓએ પ્રેમીઓ કડક થયા હતા.બજરંગ દળના કાર્યકર્તાઓએ પાર્કમાં જઈ હોબાળો મચાવ્યો હતો. બજરંગદળના કાર્યકર્તાઓ જયશ્રી રામના નારા સાથે પાર્કમાં ઘૂસી આવ્યા અને પ્રેમથી બેસેલા કપલ્સને જબરદસ્તી બહાર હાંકી કાઢવા લાગ્યા, એટલું જ નહી. તેમણે એક કપલના તો લગ્ન પણ કરાવી નાખ્યા.

બજરંગદળના કાર્યકર્તાઓએ જબરદસ્તી પ્રેમીઓ પાસેથી ફોન છીનવી લીધા અને તેમના ઘરવાળાઓને ફોન કર્યા. સાથે ફરી વાર પાર્કમાં નહીં આવવાની ધમકી પણ આપી.જ્યારે આ વાતની જાણ પોલીસને થઈ ત્યારે પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી બજરંગના કાર્યકર્તાઓ અને પ્રેમી કપલની ધરપકડ કરી.

બીજી તરફ જમશેદપુરના જૂબલી પાર્કમાં પણ બજરંગદળ, વિશ્વ હિન્દુ પરિષદ અને શિવસૈનિકોએ પ્રેમી કપલ વિરુદ્ધ પાર્કમાં જઈ હોબાળો કરી વિરોધ કર્યો હતો.બજરંગદળના કાર્યકર્તાઓએ પ્રેમી કપલને પકડવા માટે પાછળ દોડ્યા પણ પ્રેમી કપલ  જીવ બચાવી ત્યાંથી ભાગ્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post