આજના પવિત્ર દિવસે હનુમાનજી આ રાશિના જાતકોના દુઃખ હરશે

Share post

વૃષભ: આ સમયે ભાગ્ય ઉઘડવાના શુભ અવસર બની રહ્યા છે. જે કામ છેલ્લાં થોડાં સમયથી અટવાયેલું હતું તે પૂર્ણ થશે. થોડાં વિરોધીઓ હાવી થશે પરંતુ તમારું અહિત કરી શકશે નહીં. તમારા ગુસ્સા અને આવેશને કાબૂમાં રાખવો ખુબ જરૂરી છે. અનેકવાર ઉતાવળ અને અતિ ઉત્સાહમાં તમારું સારું કામ ખરાબ થઇ શકે છે. જેના કારણે પારિવારિક સુખ-શાંતિ પણ છીનવાઈ શકે છે.

કર્ક: બાળકોના અભ્યાસમાં કરિયરને લઇને સમસ્યાઓનું કોઇ સમાધાન મળવાથી નિરાંત મળશે. વડીલોના આશીર્વાદ અને કૃપા ઘરના વાતાવરણને સારું જાળવી રાખશે. તમારી ભાવનાઓ ઉપર કાબુ રાખો. કોઇ ભાવનાત્મક રૂપથી તમને મૂર્ખ બનાવી શકે છે. ખોટા કામમાં પૈસા ખર્ચ થવાના યોગ બની રહ્યા છે.

કન્યા: રાજનૈતિક તથા મહત્ત્વપૂર્ણ લોકો પાસેથી લાભદાયક સંપર્ક થશે. તમે તમારી બુદ્ધિમતા અને હોશિયારીથી મોટાભાગના કામ પૂર્ણ કરી શકશો. તમારી ભાવુકતા અને ઉદારતા જેવી નબળાઇ ઉપર વિજય મેળવવો અત્યંત જરૂરી છે. કેમ કે, તેના કારણે ઘણા લોકો તમારો ફાયદો લઇ શકે છે.

વૃશ્ચિક: છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓમાં સારું થવાથી ઊર્જાવાન અનુભવ કરશો. જેથી તમે આત્મવિશ્વાસ અને પરાક્રમથી તમારા કાર્યો પૂર્ણ કરવામાં સફળ રહેશો. સ્થિતિઓને મજબૂત કરવા માટે કોઇ અયોગ્ય કામ કરશો નહિ. નહીંતર કોઇ મુશ્કેલી ઊભી થઇ શકે છે. કોઇ વ્યક્તિ તમારી સાથે સારી વાતો કરીને તમારી ગુપ્ત વાતો બહાર કઢાવી શકે છે.

મકર: આજે ઉધાર આપેલાં રૂપિયા પાછા મળવાના યોગ  છે. એટલે મહેનત કરો. બાળકોને લગતી કોઇ સમસ્યા હાલ થઇ જવાથી રાહતનો અનુભવ કરશો.  નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી અંતર રાખો. તે લોકો સમાજમાં તમારા વિરૂદ્ધ કોઇ ગેરસમજ ઉભી કરશે

મીન: આજે ગ્રહ ગોચર તમારા બાજુ છે. તમારી આર્થિક સ્થિતિ સારી બનશે. આળસ છોડીને તમે તમારા લક્ષ્યને પૂર્ણ કરવામાં ધ્યાન રાખો. યુવા વર્ગ પોતાના કરિયર પ્રત્યે સજાગ રહેશે. કોઇ નાની બેદરકારીના કારણે રૂપિયા બરબાદ થઇ શકે છે. એટલે સાવધાની રાખો. કોર્ટને લગતાં મામલાઓમાં આજે કોઇ પ્રકારનું સમાધાન મળવાની આશા નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…