આજના શુક્રવારના દિવસે સંતોશીમાતાની અઢળક કૃપા રહેશે આ રાશીના જાતકો પર

Share post

વૃષભ: તમે તમારી સારી તથા મીઠી વાણી દ્વારા અન્ય ઉપર પોતાનો પ્રભાવ પાથરી દેશો. લોકો તમારા વ્યક્તિત્વથી પ્રભાવિત પણ થશે. ઘરમાં મહત્ત્વપૂર્ણ વ્યક્તિના આવવાથી કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા થશે. ક્યારેય વધારે આત્મ કેન્દ્રિત થવું તથા અહંકારની ભાવના રાખવાથી તમારી વાતચીતમાં થોડો વિવાદ થવાની સ્થિતિ બની રહી છે. તમારા ગુણોનો પોઝિટિવ રીતે ઉપયોગ કરો.

કર્ક: આજે રોકાણને લગતા કામો થઇ શકે છે. આજે તમને સફળતા પણ મળશે થશે. ખર્ચ વધારે થશે પરંતુ આવકના સાધનો પણ મળી રહેવાથી મુશ્કેલીઓનો સ્સામનો કરાવો નહિ પડે. થોડો સમય પારિવારિક તથા સામાજિક કાર્યોમાં પણ પસાર કરો. વધારે આત્મ કેન્દ્રિત થવું તમારા સંબંધોમાં વિવાદ ઊભો કરી શકે છે.

કન્યા: કન્યા રાશિના લોકો પોતાના કામ પ્રત્યે પૂર્ણ રૂપથી લાગેલા  રહેશે. આ સમયે ગ્રહ સ્થિતિઓ તમારા માટે સારા ભાગ્યનું નિર્માણ કરી રહી છે, તેનો ભરપૂર લાભ લો. આજે મનમાં થોડાં નકારાત્મક વિચાર પણ આવી શકે છે. તેની અસર તમારી ઊંઘ ઉપર પણ થશે. પોઝિટિવ પ્રવૃત્તિના લોકો સાથે તમારો સમય પસાર કરો.

વૃશ્ચિક: તમે તમારી કાર્ય પ્રણાલીમાં થોડાં પરિવર્તન સંબંધી યોજનાઓને ગતિ આપશો. જેનાથી તમારી કાર્યક્ષમતા વધારે મજબૂત થશે. ધર્મ-કર્મ સાથે જોડાયેલાં મામલાઓમાં પણ તમારું યોગદાન રહેશે. વારસાગત સંપંત્તિ સંબંધિ કોઇ વાદ-વિવાદ વધી શકે છે. આજે તેની સાથે સંબંધિત કાર્યોને ટાળો. ધન સંબંધિત કાર્ય કરતી સમયે યોગ્ય ચર્ચા-વિચારણાં કરો.

મકર: ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાવું તથા સહયોગ કરવો તમને ખૂબ જ વધારે માનિસક શાંતિ આપશે. સાથે જ, તમારા માન-સન્માન અને આત્મિક ઉન્નતિમાં પણ વૃદ્ધિ થશે.  કોઇપણ પ્રકારનું પેપર વર્ક કરતી સમયે ખૂબ જ સાવધાની રાખો. નાની ભૂલ પણ તમારા માટે મોટી પરેશાનીનું કારણ બની શકે છે.

મીન: આજે તમે દરેક કામને વ્યવહારિક રીતે પૂર્ણ કરવાની કોશિશ કરશો. મિત્ર તથા સગા સંબંધીઓ પણ તમારી બુદ્ધિમતાને સ્વીકારશે. બાળકો તરફથી કોઇ સંતોષજનક પરિણામ પ્રાપ્ત થવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. ગુસ્સા અને જિદ્દ જેવી નકારાત્મક વાતો તમારા સ્વભાવમાં આવવા દેશો નહીં. તેના કારણે તમારા અનેક કામ ખરાબ થઇ શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post