આ વસ્તુથી શિવલિંગનો અભિષેક કરવાથી ભક્તો પર વરસે છે મહાદેવની અઢળક કૃપાવર્ષા

Share post

હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. એટલે કે આ મહિનાને દેવોના દેવ મહાદેવનો મહિનો માનવામાં આવે છે, કે ભગવાન શિવનું શિવલિંગ એટલું જ પવિત્ર હોય છે, કે જેની પૂજાથી આપની આત્માની તમામ નકારાત્મકતા જ દૂર થાય છે. ભગવાન શિવ દેવાધિદેવ મહાદેવ એટલે કે એક સંપૂર્ણ વિશ્વના દેવ તરીકે માનવામાં આવે છે. ભગવાન શિવની પાસે તમામ સમસ્યાનું નિવારણ રહેલ છે. જેથી, પોતાના જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ માટે ભગવાન ભોળાનાથને જ પ્રસન્ન કરવામાં આવે છે.

ભગવાન શિવની પૂજા શિવલિંગ સ્વરૂપે જ કરવામાં આવે છે, શિવલિંગની પૂજા એ અભિષેક કરીને જ કરી શકાય છે. અભિષેકને માટે શિવલિંગ પર જળ તેમજ દૂધ પણ ચડાવવામાં આવે છે. આની ઉપરાંત શિવલિંગ પર જો આ વસ્તુનો પણ અભિષેક કરવામાં આવે તો મહાદેવ પ્રસન્ન થાય છે, આવો આ વસ્તુને વિશે થોડી માહિતી મેળવીએ…

શેરડીનો રસ
એવું માનવામાં આવી રહ્યું છે, કે શેરડીનાં રસ વડે શિવલિંગ પર અભિષેક કરવાથી તમામ નાણાકીય સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.

અત્તર
ભગવાન શિવને અત્તર અર્પિત કરવું એ પણ શુભ જ માનવામાં આવે છે, શિવજી પર અત્તર ચડાવવાથી જીવનમાં આનંદ પણ પ્રાપ્ત થાય છે.

મધ
શિવલિંગ પર મધને સમર્પ્રિત કરવાથી સારા સ્વાસ્થ્યનાં શુભાશિષ પણ પ્રાપ્ત થાય છે.

ઘી
શિવલિંગ પર ઘી ચડાવવાથી સંતાનોને ખુબ જ ફાયદો થાય છે, આવું કરવાથી સંતાન સ્વસ્થ તેમજ ખુબ બુદ્ધિશાળી પણ થાય છે.

સરસિયાનું તેલ
ધાર્મિક વેદ શાસ્ત્રો અનુસાર જો આપ શિવલિંગ પર અભિષેક માટે સરસિયાના તેલનો ઉપયોગ કરો છો, તો આપને તેનું ખુબ જ સારું ફળ પ્રાપ્ત થશે.

દૂધ અને ગંગા જળ
શિવલિંગ પર દૂધ તેમજ ગંગા જળથી અભિષેક કરવાથી આપનો આત્મા સાફ પણ થઈ થશે તેમજ આપની તમામ ચિંતાઓ પણ દૂર થશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post