ઇતિહાસમાં પહેલીવાર જોવા મળ્યો બે મોં વાળો દુર્લભ સાપ – જુઓ ચોંકાવનારો વિડીયો

Share post

અમેરિકા દેશમાં ઉત્તરી કૌરોલીનની એક મહિલા તેના ઘરમાં દુર્લભ બે મોં વાળો સાપને જોઈ હૈરાન થઇ ગઈ. જીની વિલ્સન નામની મહિલાએ કહ્યું કે તેઓ પોતાના એલેકઝાંડર કાઉન્ટીના ઘર પર હાજર હતી. ત્યારે ત્યાં સાપને જોઈ હેરાન થાય ગઈ. તેમના બાળકો પણ ત્યાં જ હતા. તેમણે અનુમાન લગાડ્યું કે સાપ લગભગ એક ફૂટ લાંબો હતો.ટેબલ નીચે સાપને જોઈ તેણે પોતાના પરિવારને તરત બોલાવ્યો.

વિલ્સને મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે “મેં તરત જ મારા જમાઈને ફોન કર્યો,જે દુર નહતો ,તેને કહ્યું કે તે પાછો આવી રહ્યો છે,અને હા ,હું પાગલ નથી મિત્રો. તે સાપના બે મોં હતા.” જમાઈ જયારે ઘરે પહોચ્યો ત્યારેતેને પણ તે સાપને જોયો.જમાઈએ તરત જ ન્યુજી એજન્સીને જણાવ્યું કે તે સાપને મારવા નથી ઈચ્છતી. તેથી જ તેઓએ સાપને પકડી લીધો.

એમને કહ્યું કે, “મેં પહેલા સાપનું માથું જોઇને મને વિશ્વાસ ન આવ્યો.” એલેક્ઝંડર કાઉન્ટીના રહેવાસીઓએ ફેસબુક પર સાપ વાળો વિડીઓ પણ મુક્યો હતો. અને તે લોકોએ આ સાપનું નામ ડબલ-ટ્રીપલ રાખ્યું હતું.”

સોમવારે ફેસબુક પર વિડીયો મુક્તા લખ્યું હતું કે,“શું કોઈને એવી જગ્યા ખબર છે કે જ્યાં આ ડબલ-ટ્રીપલ સાપને સારી રીતે રાખી શકાય. અને આ સાપ જેરી પણ નથી.”

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post