મુકેશ અંબાણીને ભોજનમાં સૌથી વધારે પસંદ છે આ કાઢીયાવાડી વાનગી- જાણો નીતા અંબાણીએ શું કહ્યું

Share post

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. સૌથી વધુ અમીર ગણાતાં વ્યક્તિઓમાં હાલમાં ભારતનાં માત્ર મુકેશભાઈ અંબાણીનો જ સમાવેશ થાય છે. હાલમાં એમને લઈને એક જાણકારી સામે આવી રહી છે.

ભારત દેશનાં નામી, સફળ તેમજ સિલિબ્રિટી લોકોની બધી જ વાત જાણવામાં કોને પસંદ નથી હોતું. અભિનેતા હોય કે પછી રાજકારણી હોય, ક્રિકેટર હોય કે પછી કોઈ બિઝનેસમેન સૌ કોઈને જાણવાં જરૂર ઇચ્છતાં હોય છે, કે એમને શું ગમે છે અથવા તો શું નથી ગમતું.

દેશનાં સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની વિશે તમે ઘણું જ વાંચ્યું હશે. બિઝનેસનાં આ મહારથીને જમવામાં શું પસંદ છે એનાં વિશે નિતા અંબાણીએ એકવાર ઉત્તર આપતાં જણાવતાં કહ્યું હતું, કે સૌથી વધુ ઈડલી સંભાર તથા બાજરાનાં રોટલા ખાવાનું ખુબ જ પસંદ છે.

વર્ષ 2013માં આપેલ એક ઈન્ટરવ્યુમાં નિતા અંબાણીને કૂકીંગને વિશે સવાલ કરવામાં આવ્યો હતો. જ્યારે પણ નવરાશનો સમય મળે ત્યારે તેઓ શું બનાવવાનું પસંદ કરે છે ? ત્યારે એમણે જણાવતાં કહ્યું હતું, કે જ્યારે પણ સમય મળે છે ત્યારે તેઓ ખાવાનું બનાવે છે તેમજ મારી દીકરી ઈશા અંબાણી તો મારાથી પણ વધુ સારી કૂક રહેલી છે.

આટલું જ નહીં પરંતુ મુકેશ અંબાણીની સાથે પોતાની કેમેસ્ટ્રીને લઈને એમણે જણાવતાં કહ્યું હતું, કે તેઓ હંમેશા પ્રેરણા આપે છે તેમજ કોઈ પણ પ્રોજેક્ટમાં સાથે પણ ઉભા રહે છે. નિતા અંબાણી જણાવતાં કહે છે, કે મુકેશ અંબાણી તથા એમની વચ્ચે સારા પાર્ટનરની જેમ બોન્ડીંગ છે તથા બંને એકબીજાનાં વિચારોનું સમ્માન પણ કરે છે.

નિતા અંબાણી જણાવતાં કહે છે, કે અમારા બધાં જ સ્વપ્ન પુર્ણ થઈ ગયાં છે. આ અમારાં પરિવારનું સપનું રહેલું છે. અમારાં સ્વપ્નથી બાળકો પણ ઘણાં પ્રભાવિત થયાં છે. અમે હંમેશા એમને આ દિશામાં લઈ જવાં માંગીએ છીએ. જો, કે બિઝનેસમાં મુકેશ અંબાણીને સૂચન આપવાંની વાત પર જણાવતાં કહે છે, કે હું નથી સમજતી કે હું તેને યોગ્ય છું કે મુકેશ અંબાણીને સૂચન આપી શકું. અમારી જિંદગીમાં અનુભવોએ અમને ખુબ જ શીખવાડ્યું છે. મેં એમની પાસેથી ઘણું શીખ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post