કેન્દ્રિય મંત્રી પુરષોતમ રૂપાલાએ ખેડૂતો માટે ખુલ્લું મુક્યું નવું મશીન જાણો અહિયા.

અમરેલીના ઇશ્વરીયા ગામે કેન્દ્રિય મંત્રી પુરૂષોતમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને ખેડૂત શિબિર યોજાઈ.
ખેતરોમાં આવતી ઈયળોના નાશ માટે યુપીએલ કંપનીના ફાલકન મશીનને રૂપાલાએ ખુલ્લું મૂક્યું.આ મશીન ખેતરનાં એક એકરના પાક વિસ્તારમાં માત્ર આઠ મિનિટમાં દવાનો છટકાવ કરે છે.
આ મશીન જાપાનીઝ ટેકનોલોજીથી તૈયાર થયેલ છે તે બાબતની સમજ રૂપાલાએ ખેડૂતોને આપી હતી.
આ કાર્યક્રમમાં દિલીપ સંઘાણી જૂનાગઢ કૃષિ યુનિ.નાં કુલપતિ સહિતના અધિકારીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…