અમાનવીય કૃત્ય: અડધા કલાકના નવજાત શિશુને કચરામાં ફેંક્યું, બાળકનું થયું મૃત્યુ..

Share post

સચિન જીઆઈડીસીમાં એક નવજાત શિશુ ને કચરામાં કોઈ ફેંકી ગયું. બાળકને એવી રીતે ફેંકવામાં આવ્યું હતું કે જેથી તેના પગનું હાડકું તૂટી ગયું. માથાના ભાગે પણ ઇજા થઇ હતી જેનાથી તેનું મૃત્યુ થઈ ગયું. કોઈએ પોલીસને ફોન ઉપર જાણ કરી. પોલીસ લાશને પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા. પોસ્ટમોર્ટમ માં ખુલાસો થયો કે ઘાયલ થવા થી બાળકનું મૃત્યુ થયું.

રામેશ્વર કોલોની માં એક ચાલમાં રહેનાર ફરિયાદી અશોક સહુએ જણાવ્યું કે તેઓ સવારે દુકાને બેઠા હતા ત્યારે દસ વાગ્યે પાડોશીએ જણાવ્યું કે ચાલ ના પાછળના ભાગમાં ખુલ્લી જગ્યા માંથી પડેલા કચરામાં એક નવજાત શિશુ મળ્યું છે. પ્રાથમિક પોસ્ટમોર્ટમ ઉપરથી જાણવામાં આવ્યું છે કે બાળકના માથાના હાડકા તેમજ પગનું હાડકું તૂટી ગયું છે.આ ઉપરાંત શરીર ઉપર ત્રણ થી ચાર જગ્યાએ ચામડી નીચે લોહી જામી ગયું અને ઘા ના નિશાન પણ હતા. બાળકના જન્મ થી મૃત્યુનો સમય અડધો કલાકનો જ છે. આથી સાબિત થાય છે કે તેનું મૃત્યુ જ્યારે થયું ત્યારે તે ફક્ત અડધા કલાકનું જ હતું.

શંકા: અશિક્ષિત લોકો દ્વારા ડિલિવરી કરવામાં આવી હશે.
એક્સપર્ટ એ જણાવ્યું કે ફેંકવા ઉપરાંત એવું પણ હોઈ શકે છે કે કોઈ બિન અનુભવી વ્યક્તિએ જબરદસ્તીથી ડીલીવરી કરાવી હોય તો તેવા સંજોગોમાં પણ બાળક ખરાબ થઇ શકે છે. બાળક સાથે ગર્ભનાળ પણ જોડાયેલી હતી.કોઈ શિક્ષિત ડોક્ટર ડિલિવરી કરાવે તો પૂરો નીકળી જાત.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…