તમારા ઘરમાં કોઈ દિવસ આવો ફેરફાર ના કરતા, નહીતર…

Share post

આજે ટેબલ ઉપર કામ કરતા સમયે કાતર ને એ રીતે ન રાખશો કે તેનો અણીદાર ભાગ તમારી અથવા બીજા કોઈની તરફ ઇશારો કરી રહ્યો હોય. તેનો અર્થ એ છે કે અણીદાર ભાગ માંથી હાનીકારક ઉર્જાઓ નીકળીને કોઇનું પણ અહિત કરી શકે છે. આવી જ રીતે કોઈ ની તરફ ઈશારો કરતા ચાકુ, હથોડી અથવા અન્ય ઓજારોના અણીદાર ભાગ પણ નુકસાન પહોંચાડે છે. બની શકે ત્યાં સુધી અણીદાર ભાગ કોઈની તરફ ન રાખો.

ચપ્પુ,કાતર અથવા આવા કોઈ સાધનો અણીદાર ભાગ હોય દોસ્ત તરફ જાણવાથી પરસ્પરના સંબંધો માં તરત તિરાડ પડી જશે. આવા સાધનો નો એટલો તીવ્ર પ્રભાવ હોય છે કે કોઈ અન્ય સ્થિતિ આટલી જલદી દોસ્તીને સમાપ્ત નથી કરી શકતી. કોઈને પણ ઉપહારમાં પણ અણીદાર વસ્તુઓ ન આપવી તેનાથી દોસ્તી ખતમ થઇ જાય છે.

કેટલીક જીવન જરૂરિયાતમાં ઉપયોગી થાય એવી ટિપ્સ

જળતત્વની પ્રધાનતા વાળા લોકો માટે કાળો અને વાદળી રંગ હિતકારક હોય છે.એવા લોકો એ લીલા તેમજ નારંગી તથા ભૂરા રંગનો ઉપયોગ ન કરવો જોઈએ. પછી તારી ચાલ એવા લોકો કે જેમાં ખાસ તત્વની પ્રધાનતા હોય છે તેમના માટે કાળો અને વાદળી રંગ શુભ હોય છે. જ્યારે લાલ, સફેદ અને સોનેરી રંગ અશુભ હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post