દાન કરતી વખતે હમેશા રાખવું જોઈએ આ 7 બાબતોનું ધ્યાન, નહિતર થઈ જશે અર્થનું અનર્થ 

Share post

આપણા ધર્મમાં અને શાસ્ત્રોમાં દાન-પુણ્યને ખૂબ સારી વસ્તુ તરીકે વર્ણવવામાં આવી છે. દાન એ ખરેખર ખુબ સારી બાબત છે. કારણ કે, માત્ર દાન તથા ધર્મ કરવાથી આપણા જીવનમાં પ્રગતિ થાય છે તેમજ આ પ્રગતિ જીવનનો ખૂબ જ મહત્વનો ભાગ માનવામાં આવે છે.

આજે અમે આપને કઈ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ એની વિશે વાત કરવા માટે જઈ રહ્યા છીએ? આ જાણવાનું તમારા માટે પણ ખૂબ મહત્વનું છે કે, જેથી તમે તેને ટાળીને તમારા જીવનને એક નવી દિશા આપી શકો. ચાલો આપણે એ 7  વસ્તુઓ જાણીએ કે, જેનું દાન કરવું ખૂબ અશુભ માનવામાં આવે છે.

એમાં સૌપ્રથમ વસ્તુ પ્લાસ્ટિક, બીજું સાવરણી,ત્રીજું સ્ટીલના વાસણો, ચોથું વાપરેલું તેલ, પાંચમું જુના કપડાં (ફક્ત કોઈ જરૂરિયાતમંદને આપવા), છઠ્ઠું તીક્ષ્ણ વસ્તુઓ તેમજ સાતમું વાસી ખોરાક કોઈને દાન કરવું જોઈએ નહી.  કેટલીક એવી બાબતો છે કે, જે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ.

કારણ કે, પ્લાસ્ટિકનું દાન કરવાથી ધંધામાં નુકસાન થઈ શકે છે, સાવરણી દાન કરવાથી લક્ષ્મી માતા ગુસ્સે થઈ શકે છે, સ્ટીલના વાસણો દાન કરવાથી ઘરમાં દુઃખ આવે છે. વપરાયેલ તેલનું દાન કરવાથી શનિદેવ નારાજ થાય છે.જુના વસ્ત્રો સંબંધીઓને આપવાથી ઘરમાં ગરીબી આવે છે.

તીક્ષ્ણ વસ્તુઓ વહેંચવાથી ઘરમાં ઝઘડો થાય છે. લોકોને વાસી ખોરાક આપવાથી ઘરમાં આરોગ્યની સમસ્યા થાય છે. મહત્વની વાત તો એ છે કે, જો તમે દાન કરી રહ્યા છો તો પછી આ વસ્તુઓને થોડું ટાળવી. કારણ કે, જો આ વસ્તુઓનું દાન કરી રહ્યા છો તો તે તમારા માટે ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તમે શાસ્ત્ર પ્રમાણે જ દાન કરવું જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post