એવું તો શું થયુ કે સિવિલ હોસ્પીટલમાં કામ કરતી 28 વર્ષની નર્સએ કરી લેવો પડ્યો આપઘાત, વાંચો શું લખ્યું સુસાઇડ નોટમાં

Share post

ગુજરાતમાં અવાર-નવાર આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત દક્ષિણ ગુજરાતમાં આવેલ નવસારીમાં આવી જ એક ઘટના સામે આવી છે. નવસારી સિવિલ હોસ્પિટલ (Navsari Civil Hospital)ની નર્સ (Nurse)ની એક ઘટના સામે આવી છે. હાલમાં નવસારી સિવિલને લઈને અગત્યના સમાચાર મળી રહ્યા છે. નવસારી સિવિલમાં નર્સ તરીકેની ફરજ બજાવતા નર્સે આજ રોજ આપઘાત કરી લીધો છે.

દક્ષિણ ગુજરાતમાં આવેલ નવસારી સિવિલમાં ફરજ બજાવતી નર્સે આપઘાત કરતા પહેલા એક સ્યુસાઈડ નોટ (Suicide Note)પણ લખી છે, જેમાં તેણે સિવિલના ઉચ્ચ અધિકારીઓનો ત્રાસ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. સ્યુસાઈટ નોટમાં મેટર્ન અને સિવિલ સર્જન પર મોટા આરોપ પણ મૂક્યા છે. પોતાની દીકરીએ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓના કારણે આપઘાત કરતા મૃત્તકના પરિજનોએ પણ આરોપ લગાવ્યો છે. વિજલપોર પોલીસે (Vijalpor Police)તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર ઘટનામાં મળતી માહિત અનુસાર, નવસારીમાં આવેલ વિજલપોરમાં જલારામ સોસાયટીમાં રહેતી અને નવસારી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી 28 વર્ષીય યુવતીએ આપઘાત કરી લીધો છે. આ અંગે જાણ થતા વિજલપોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. હાલ, તો મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો છે. પોલીસ તપાસ પછી આપઘાતનું કારણ સામે આવી શકે છે.

નવસારી નર્સ આપઘાત પ્રકરણમાં 28 વર્ષીય નર્સે ડિપ્રેશનમાં આત્મહત્યા કર્યા હોવાનું બહાર આવ્યું છે. સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો પરિવારજનો પણ આક્ષેપ કરી રહ્યા છે. મેઘાએ આત્મહત્યા કરતા પહેલા એક સ્યુસાઈટ નોટ લખી છે. હાલ વિજલપોર પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી છે. સ્યુસાઈડ નોટમાં મેટર્ન તારા અને સિવિલ સર્જન દુબેના નામ હોવાનો પરિવારે ઘટસ્ફોટ કર્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

દક્ષિણ ગુજરાતમાં આવેલ નવસારી જિલ્લાના વિજલપોર શહેરમાં 28 વર્ષીય યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચઈ ગઈ છે. યુવતીએ ઘરે ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. જોકે, આપઘાત પાછળનું કારણ અકબંધ છે. હાલ, તો મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો છે. પોલીસ તપાસ પછી આપઘાતનું સાચું કારણ સામે આવી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post