આ ખેડૂતો 45 ડિગ્રી ઢાળવાળા પહાડો પર પણ ખેતી કરી કમાય છે લાખો. જાણો વિગતે

Share post

આ છ ગામના ખેડૂતો બિન ઉપજાઉ જમીન ઉપર પણ આખા વર્ષનું અનાજ ઉગાડે છે. જેમાંથી 80 ટકા જમીન બિન ઉપજાઉ છે. આ પહાડી વિસ્તાર હોવાના કારણે ખેડૂતોને અહીં ઉત્પાદન કરવું ખૂબ જ મુશ્કેલ બની શકે છે. આવી મુશ્કેલીઓનો સામનો કરીને પણ આ 6 ગામના ખેડૂતો પહાડી જમીન ઉપર અનાજ નું ઉત્પાદન કરે છે.

ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ ઉપર વસેલું નવાપુર ગામ ના પહાડો પર 80 ટકા જમીન બિન ઉપજવ છે. છતાં પણ અહીંના ખેડૂતો આ પહાડ પર ખેતી કરી રહ્યા છે. આ 6 ગામના ખેડૂતો દ્વારા 30થી 45 ડિગ્રી ઢાળવાળા પહાડ ઉપર ખેતી શરૂ કરી દીધી છે. આ ગામના ખેડૂતો આવા ઢાળવાળા પહાડ ઉપર પણ એક વર્ષનું અનાજ નું ઉત્પાદન કરે છે.

આ છ ગામમાં મોટાભાગે આદિવાસી લોકો વસવાટ કરે છે. બીજા અન્ય દિવસોમાં આ ગામના લોકો અન્ય શહેર માં કામ કરવા માટે જાય છે. ચોમાસાની ઋતુમાં શહેરમાં કામ ન મળવાના કારણે આદિવાસી લોકો પોતાના ગામમાં પરત ફરે છે. અને ગામમાં આવેલ પર્વતના ઢાળ ઉપર ખેતી કરે છે. આ ખેતી દ્વારા આખા વર્ષનો અનાજ ઉત્પાદન કરવામાં આવે છે.

ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર કદાચ 6 ગામ આવેલા છે. આ 6 ગામ કદાચ પહાડી વિસ્તારોમાં જ આવેલા છે. આ 6 ગામના ખેડૂતોને ખેતી પહાડી જમીન પર કરવાની હોવાના કારણે ત્યાં ટ્રેક્ટર લઇ જવું મુશ્કેલ બને છે. જેના કારણે ખેડૂતો ને બળદ દ્વારા ખેતી કરવી પડે છે. જે કામ ખેડૂતો માટે મુશ્કેલ બને છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post