fbpx
Sat. Nov 16th, 2019

ગુજરાતની આ સૌથી મોટી નદી ઊલટી દિશામાં વહે છે, જાણો કારણ

આપણે બધા જાણીએ જ છીએ કે ભારત નદીઓનો દેશ છે. ભારતની દરેક નદી એક જ દિશામાં વહે છે. ભારતના નદીઓ ને વહેવાની દિશા પશ્ચિમથી પૂર્વ તરફ જ છે. બધું જ નદીઓ પશ્ચિમથી પૂર્વ બાજુ રહે છે પરંતુ આજે અમે તમને ગુજરાતને કેવી નદી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે આનાથી ઉલટી દિશામાં વહે છે.

આ અનોખી નદી નો પ્રવાહ પૂર્વ થી પશ્ચિમ દિશા તરફ વહે છે. આ અનોખી નદી એટલે બીજી કોઈ નહિ પરંતુ માં નર્મદા. નર્મદા ને રેવા તરીકે પણ ઓળખવામાં આવે છે. નર્મદા નદીએ ગુજરાત,મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માટે જીવાદોરી છે. ગુજરાતના સૌરાષ્ટ્રના અનેક ગામડાઓ નર્મદાના પાણી પર નભે છે.

ભારતની સૌથી મોટી નદી ગંગાની સાથે સાથે અન્ય નદીઓ પણ પશ્ચિમથી પૂર્વ તરફ હોય છે અને બંગાળની ખાડીમાં જ ભડી જાય છે.

નર્મદા એક માત્ર એવી નદી છે જે અરબ સાગર માં ભડી જાય છે. જણાવી દઈએ કે નર્મદા મધ્ય પ્રદેશ ના અમરકંટક શિખર પરથી આવે છે. નર્મદા નદીનો ઊંધું રહેવાનું કારણ એ છે કે નર્મદા નું ઉદ્ગમ સ્થાન રિફ્ટ વેલીમાંથી છે. રિફ્ટ વેલી નો ઢાળ  વિપરીત દિશામાં છે.આ કારણે નર્મદા પણ વિપરીત દિશામાં વહે છે.