fbpx
Thu. Aug 22nd, 2019

નાભિ પર શરાબ લગાવવાથી દૂર થાય છે આ બીમારીઓ. જાણો….

નશો ગમે તેવો હોય તે સ્વાસ્થ્ય માટે બહુ હાનિકારક હોય છે. જો આલ્કોહોલનો ઉપયોગ વ્યવસ્થિત રીતે કરવામાં આવે તોતે બહુ ફાયદાકારક નીવડે છે. શું તમે જાણો છો શરાબ ને શરીર પર લગાવવાથી ઘણી બધી બીમારીઓ આપણાથી દૂર ભાગી શકે છે. તો આવો જાણીએ તેના વિશે..

આલ્કોહોલનો આ ઉપાય પેટ અને માસપેશીઓ ના દુખાવા ના ઈલાજ માં ઉપયોગ કરવામાં આવે છે. જો તમે પેટના દર્દ નો ઈલાજ કરવાની કોશિશ કરી રહ્યા છો તો તમને નાભિ પર કંઇક દબાણ આવવાની જરૂર હોય છે.

કઈ રીતે કરવો તેનો ઉપયોગ-એક કોટનના ટુકડાને શરાબ માં પલાળી તમારી નાભી ઉપર રાખી દો. જો નાભિ આજુબાજુ કોઈ ખાવ જે કોઈ દાણા હોય તો શરાબ નો ઉપયોગ ન કરવો કારણ કે તેનાથી બળતરા થઈ શકે છે.

દારૂ કેટલો હોવો જોઈએ?

બે મોટી ચમચી શરાબ લો અને જૂનું એક નાનકડો બોલ બનાવી તેને શરાબમાં ભીંજાવી નાભી ઉપર રાખો. 10 થી 20 મિનિટ પછી રૂને હટાવી લો. જો આ ઉપાય કરવામાં આવશે તો તમને પેટની બીમારીઓ તેમજ માસપેશીઓના દુખાવાથી તમને મુક્તિ મળી જશે. આ એક આયુર્વેદિક ઉપચાર છે જેમાં કોઈ આડઅસર નથી સિવાય કે તમને નાભિના ભાગ ઉપર કોઈ ચિરાગ કાપા કે કોઈ ફોડલીઓ ન હોવી જોઈએ એ જ એકમાત્ર કાળજી રાખવાની છે. તો આ ઘરેલુ ઉપાય કરો અને સ્વસ્થ રહો.

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…