મૂળાનાં પાંદડા પેટના રોગથી લઈને વાળ ખરતા અટકાવે છે.

Share post

સામાન્ય રીતે આપણે મૂળાનો ઉપયોગ સલાડ અને શાક તરીકે કરતા હોઈએ છીએ. માત્ર મૂળો જ નહીં પરંતુ મૂળાનાં પાન પણ પોષક તત્ત્વોથી ભરપૂર છે. તેમાં કેલ્શિયમ, ફોલિક એસિડ અને વિટામિન સી જેવા તત્ત્વો છે.

ફાયદા:

  • મૂળાનાં પાંદડામાં વિટામિન એ, બી અને સી ની સાથે ક્લોરીન, ફોસ્ફરસ, સોડિયમ, આયર્ન, મેગ્નેશિયમ જેવા તત્ત્વો રહેલા હોય છે જે તમારા પેટ માટે ફાયદાકારક છે.
  • મૂળાનાં લીફનો ઉપયોગ તમે શાક કે પરોઠા બનાવવામાં પણ કરી શકો છો. આ પાન ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધશે અને થાક પણ ઓછો લાગશે.
  • જો તમે પાઈલ્સની બીમારીથી પીડાતા હોવ તો રોજ આ પાંદડાનું સેવન કરવાથી ફાયદો થશે.
  • મૂળાનાં પાનમાં સોડિયમ ભરપૂર હોય છે કે શરીરમાં મીઠાની ઉણપને દૂર કરે છે આથી બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે.
  • તેમાં રહેલું ફાઈબર કબજિયાતથી રાહત આપે છે. એટલું જ નહીં પણ કમળાના દર્દી માટે પણ તે ફાયદાકારક છે. નિયમિત સેવન કરવાથી વાળ પણ ઓછા ખરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post