મોતીલાલ વોરા બન્યા કોંગ્રેસના અધ્યક્ષ, રાહુલ ગાંધીએ કર્યો આ મોટો ફેરફાર, જાણો વધુ…

Share post

વરિષ્ઠ કોંગ્રેસ નેતા મોતીલાલ વોરા કોંગ્રેસના નવા અધ્યક્ષ હશે. તેઓ હવે કોંગ્રેસ અધ્યક્ષ કારભાર સંભાળે છે. મોતીલાલ હોરર સાતમા નેતા છે જે ગાંધી પરિવારથી ન હોવા છતાં પણ પાર્ટીની આગેવાની કરશે. જણાવી દઈએ કે અત્યાર સુધી ભાજપ ઘણા પ્રસંગો ઉપર કોંગ્રેસની ચુનોતી આપી રહી હતી કે તેઓ પોતાના અધ્યક્ષ તરીકે કોઈ બિન કોંગ્રેસ પરિવાર ના નેતાને સ્થાન આપીને બતાવે. પરંતુ હવે કદાચ બીજેપી આવું નહિ કહી શકે.

મોતીલાલ વોરા 2014થી રાજ્યસભાના સભ્ય છે. મોતીલાલ વોરા પહેલી વખત 1988માં રાજ્ય સભાના સદસ્ય બન્યા હતા. ત્યારબાદ તેઓ થોડા સમય માટે ત્રણ વખત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. તેમજ કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે પણ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ અને સિવિલ એવિએશન મંત્રાલયનો પણ કાર્યભાર સંભાળી ચૂક્યા છે. આ ઉપરાંત 16 મે 1993 થી લઇ 3 મે 1996 સુધી તેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે.

જણાવી દઈએ રાહુલ ગાંધી આજે જ કહ્યું હતું કે મે અધ્યક્ષ પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે, હવે પાર્ટીના અધ્યક્ષ નથી. કોંગ્રેસ વર્કિંગ કમિટી જલ્દીથી નવા કોંગ્રેસ અધ્યક્ષ નિયુક્તી કરે. તેઓ એ પણ કહ્યું કે પાર્ટી નો નવો અધ્યક્ષ એક મહિના પહેલા જ પસંદ ભરી લેવાનો હતો. રાહુલ ગાંધીએ ટ્વિટર ઉપર પોતાના નામ સાથે કોંગ્રેસ અધ્યક્ષ લખેલું હટાવી દીધું છે. કોંગ્રેસ પાર્ટી ની વેબસાઈટ મુજબ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદ ઉપર આઝાદ ભારત માં ગાંધી પરિવારના સભ્યો ઉપરાંત છ લોકો જ રહ્યા હતા.


સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…