મોદી સરકારે આજે કેબીનેટમાં ખેડૂતો માટે લીધો મોટો નિર્ણય, હવે ખાતરની આટલી સબસીડી મળશે

Share post

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મોટો નિર્ણય કરતા ખાતર ની સબસિડીને આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. Ccea બેઠકમાં પોટેશિયમ અને નાઈટ્રોજન ખાતર ની સબસીડી 22885 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે . આ નિર્ણયથી ખેડૂતોને સીધી રીતે ફાયદો થશે. તમને જણાવી દઇએ કે પોષણ આધારિત સબસીડી કાર્યક્રમની શરૂઆત સરકારે 2010માં કરી હતી. તેના અંતર્ગત સબસીડીવાળા ફોસ્ફરસ  અને પોટેશિયમ ખાતરોના પ્રત્યેક બ્રીડ ઉપર એક નિશ્ચિત રકમ સબસીડી તરીકે આપવામાં આવે છે. આ સબસીડી વાર્ષિક આપવામાં આવે છે.

તમને જણાવી દઇએ કે સરકારે તેની શરૂઆત ખેડૂતોની જમીન ની ઉપજ ને જાળવી રાખવા માટે કરી હતી. સાથે જ યુરિયાની આયાત ઘટવાથી સરકારી તિજોરી નું નુકસાન થયું છે.

કેબિનેટનો નિર્ણય .

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મોટો નિર્ણય કરતાં હવે ૭૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધારે ની ખાતરની સબસીડી સીધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવાને લઈને મોટો નિર્ણય લીધો. સરકારે આના માટે ત્રણ નવી ટેકનોલોજી ઉપર કામ શરૂ કરી દીધું છે.નવી ટેકનોલોજીના માધ્યમથી રાષ્ટ્રીય રાજ્ય અને જિલ્લા સ્તર ઉપર ખાતર પૂરું પાડવામાં આવશે.

ખાતરના સચિવ છબી રેન્દ્ર રાઉલ એ કહ્યું કે સરકારે પી ઓ એસ સોફ્ટવેર એડિશન 3.0 બનાવ્યું છે. તેમાંથી રજીસ્ટ્રેશન login દરમિયાન આધારકાર્ડ સાથેની ઓળખ પણ ઉપલબ્ધ રહેશે આ ઉપરાંત ભાષા પણ પસંદ કરી શકાશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો.


Share post