જમતી વખતે અને જમ્યા પછી જો આ કામો કરવામાં આવે તો થાય છે ચમત્કારી ફાયદા

Share post

ભોજન કરતી વખતે તન અને મન શાંત રહેવું જોઈએ નહીંતર પેટમાં પાચક રસ બનવામાં ઉણપ ઉભી થાય છે. આ પ્રકારની ઉણપથી ભોજન સારી રીતે પચી શકતું નથી. ભોજન કરતી વખતે અથવા ભોજન કર્યા પહેલા ભજન,મંત્ર અથવા ભગવાનની કોઈપણ પ્રાર્થના દ્વારા ચિત અને મન શાંત રાખવું જોઈએ.

વજ્રાસનમાં બેસીને ભોજન ક્યારેય પણ ન કરવું જોઈએ. ભોજન હંમેશા જળવાયુ અને તાસીર અનુકૂળ કરવું જોઈએ. ભોજન એક વખત ગરમ કર્યા પછી ફ્રિજમાં રાખ્યા પછી તેને બીજી વખત ગરમ ન કરો. અને ફ્રીજમાં રાખેલી વસ્તુઓ ફ્રીજમાંથી કાઢ્યા બાદ 45 મિનિટ પછી તેનો ખાવા માટે ઉપયોગ કરવો જોઈએ.

બપોરે ભોજન કર્યા બાદ મીઠું પાન જરૂર ખાવું જોઈએ પરંતુ એક દિવસમાં એકથી વધુ પાન ન ખાવો. દિવસમાં એકથી વધુ પાન ખાવાથી પથરી થઈ શકે છે. શરીરથી બહુ ઓછી અને બહુ વધુ તાપમાન વાળી વસ્તુઓ ક્યારેય પણ ન ખાવો. જેવી કે, આઇસક્રીમ, ઠંડા પીણા વગેરે. દરેક ક્ષારવાળી વસ્તુઓ સૂરજ આથમ્યા પછી ખાઓ.

ઉપવાસ અથવા ડાયટિંગ કરીને કોઈ દિવસ વજન ઓછું ન કરો કારણ કે, આ દરમિયાન શરીરમાં પ્રોટીન ખુબજ ઓછું થઈ જાય છે. ઉપવાસ અથવા ડાયટિંગના કારણે એક તરફ વજન ઓછું થતું જાય છે અને બીજી તરફ કમરનો દુખાવો પણ વધતો જાય છે. ભૂખની ક્ષમતા કરતા થોડુંક ઓછું ખાઓ પરંતુ વધુ ઓછું ન ખાવું જોઈએ.

ઉભા રહીને અથવા તો ઝડપથી પાણી પીવાથી બે ગંભીર પ્રકારના રોગો આપણા શરીરમાં પ્રવેશી શકે છે. જેમાંનું પહેલું એટલે કે, હાર્નિયા અને બીજું એટલે કે, એપેન્ડિક્સ. 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને વધુ એક બીમારી થઇ શકે છે જેવી કે, હાઈડ્રોસીલ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post