મધ્યમ વર્ગમાં લોકો પર મંદી વચ્ચે બેવડો માર: ગેસ સીલીન્ડરના ભાવમાં ધરખમ વધારો

Share post

દેશની સૌથી મોટી ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડેને રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલા ભાવ અનુસાર સબસિડી વિનાના ગેસ સિલિન્ડરના ભાવમાં પ્રતિ સીલીન્ડરમાં લગભગ 150 રૂપિયાનો વધારો કર્યો છે.

મોટા શહેરોમાં માં સબસિડી વગરના  14 કિલો ગેસની કિંમતમાં 144.50 રૂપિયાનો વધારો કર્યો છે. જે આજ રોજથી એટલે કે 12 ફેબ્રુઆરીથી લાગૂ પડશે. આ અગાઉ પણ 1 જાન્યુઆરી 2020ના રોજ રાંધણ ગેસના ભાવમાં વધારો થયો હતો.

દર મહિને સબ્સિડી અને માર્કેટ રેટમાં ફેરફાર થાય છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. રસોઈ ગેસના કુલ 27.6 કરોડની આસપાસ ગ્રાહકો છે. તેમાંથી લગભગ 2 કરોડ ગ્રાહકોને સબસિડી મળતી નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post