આજે આ રાશિના જાતકો પર રહેશે માતાજીની અસીમ કૃપા

Share post

મેષ-પરિવારના સહયોગથી કાર્ય સરળ બનશે. સમાજ કુટુંબમાં માન સન્માન મળશે. જુના મીત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે. નોકરી ધંધામાં અનુકુળતા જણાય.

વૃષભ-આકસ્મિક ધનલાભની સંભાવના પ્રબળ બને. ધંધામાં લાભ-આર્થિક સદ્ધરતા મળે. વિદ્યાર્થિઓ માટે ઉત્તમ સમય છે. પારિવારિક શાંતિ જળવાય.

મિથુન-આર્થિક સ્થિતિ મજબૂત બને. પરિવારમાં સારા કામનુ આયોજન થાય. સંપત્તિ વાહન ખરીદવાના યોગ બને. અગત્યના કાર્યોમાં અનુકૂળતા જણાય.

કર્ક-વડીલોના આશીર્વાદથી કામ સફળ બને. પરિવારમાં વાતાવરણ આનંદમય રહે. નવી વસ્તુઓ ખરીદવાથી લાભ થાય. સુખ સમૃદ્ધિમાં વૃદ્ધીના યોગ જણાય.

સિંહ-નવા કામકાજની શરુઆતથી લાભ થાય. પોતાની મહેનત-પરીશ્રમમાં ધ્યાન આપવુ. પ્રયાસ કરવાથી કાર્યમાં સફળતા મળે. જમીન જાયદાદ સંપત્તિમાં વડીલોની સલાહ લેવી.

કન્યા-પોતાની જાતને ઓળખો-સફળતા મળશે. આવકના નવા દ્વાર ખુલશે. સંતાનો માટે મહત્વના નિર્ણયો લેવાય. પારિવારિક શાંતિ જળવાય.

તુલા-આકસ્મિક લાભ થાય. નવા રોકાણ માટે ઉત્તમ સમય છે. વિવાદીત કાર્યોમાં પ્રતિષ્ઠાને હાનિ પંહોચશે. મોટાની વાતને દિલ ઉપર ના લેવી.

વૃષિક-કામકાજમાં જવાબદારી વધે. વ્યવસાયીક નિર્ણયોમા લાભ થાય. દાંપત્યજીવન આનંદમય રહે. ધાર્મિક કાર્યોમાં રુચી વધે.

ધન-રાજકાજમાં વિજયની સંભાવના પ્રબળ બને. સાહસ પરાક્રમથી સફળતા મળે. નોકરીમાં પ્રગતિ ઉત્તમ પદપ્રાપ્તિની સંભાવના. ધંધામાં ધીમી ગતિએ લાભ જણાય.

મકર-સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવાય. જમીન વાહન લેવા માટે સારો સમય. પરીક્ષાલક્ષી કાર્યોમાં સફળતા મળે. માતા મોસાળથી ઉત્તમ સ્નેહ મળે.

કુંભશત્રુપક્ષે સાવધાની જરુરી છે. વિવાદિત કાર્યોથી દુર રહેવુ. ભાઇભાંડુ વડીલવર્ગથી લાબ થાય. મુસાફરીના યોગો જણાય છે.

મીન-મનગમતા કાર્યોમાં વિશેષ ધ્યાન આપો. પરિવારમાં વાણી દ્વારા કલેશ જણાશે. ધન સબંધી ચિંતાઓ હળવી થશે. સ્વાસ્થ્ય બાબતે સંભાળવુ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post