ફક્ત આ એક પાનના ઉપયોગથી ઘણી બીમારીઓથી છૂટકારો મેળવી શકાય છે- કોરોનાને પણ લાગશે ડર

Share post

મિત્રો તમે જાણતા જ હશો કે ડાયાબિટીસ એક એવી બીમારી છે, જે ધીમે-ધીમે વ્યક્તિને શરીરની અંદરથી ક્ષતિ પહોંચાડે છે અને ત્યારબાદ તે વ્યક્તિના શરીરને નબળું બનાવી દે છે. શરીર એટલું નબળું થઇ જાય છે કે વ્યક્તિના શરીરને જો ઇજા પહોંચે તો તેની રીકવરી પણ થઇ શકતી નથી. જો આ બીમારીથી કોઇ બચાવી શકે છે તો તે છે એક્ટિવ અને હેલ્ધી લાઇફસ્ટાઇલ.

જે લોકડાઉન અને કોરોના સંક્રમણના આ સમયમાં કદાચ શક્ય નથી બન્યું. એવામાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે. જેના માટે લોકોએ પોતાના ભોજનમાં કેટલીક એવી વસ્તુઓનું સેવન કરવું જોઇએ જેનાથી બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે. એક એ જ પ્રકારનો મસાલો છે તેજપત્ર અથવા તો તમાલપત્ર જે શુગરના ઘટતા કે વધતા પ્રમાણને ઝડપી કંટ્રોલમાં લાવી શકે છે. જાણો, તેજપત્રના ફાયદાઓ વિશે…

તેજપત્ર એટલે કે તમાલપત્ર દેશના કેટલાય ભાગમાં માલાબાર પત્તાના નામે પણ ઓળખવામાં આવે છે. આ પત્તાનો ઉપયોગ કેટલીય ભારતીય વાનગીને તૈયાર કરવા માટે કરવામાં આવે છે. તેજપત્ર વાનગીમાં સ્વાદ લાવવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. ભાત અને દાળ બનાવવામાં આ તમાલ પત્ર નો ઉપયોગ થાય છે.

તમાલપત્ર ની ખાસિયતો:
– તેજપત્રમાં વિટામિન-A અને વિટામિન-C હોય છે. આ બંને જ વિટામિન ડેલી લાઇફ રૂટીન માટે અત્યંત જરૂરી છે. વિટામિન-A આંખોની સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે અને વિટામિન-C શરીરમાં વ્હાઇટ બ્લડ સેલ્સની સંખ્યા જાળવી રાખવામાં ઉપયોગી છે.

-લોહીમાં રહેલા સફેદ કણ એટલે કે બ્લડ સેલ્સ શરીરની ઇમ્યુનિટીને જાળવવાનું કામ કરે છે. એટલા માટે કોરોનાથી બચવા માટે હેલ્થ એક્સપર્ટ્સ દ્વારા વિટામિન-C ખાવાની સલાહ આપે છે

તમાલપત્ર પાચન તંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે. આ સાથે જ શુગરની બીમારીઓમાં ઇન્સ્યુલિનની ઘટતી-વધતી માત્રાને પણ જાળવવાનું  કામ કરે છે. તેને સૂપમાં પાઉડર, ચોખા અથવા પુલાવ અને દાળમાં તેજપત્ર અથવા નાના પીસના સ્વરૂપે વપરાશમાં લઇ શકાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…