કોરોના વાયરસને કારણે લોકોના મગજ પર પડી રહી છે આ ગંભીર અસર- ધ્યાન રાખો આ એક વાત

Share post

કોરોના વાયરસના મુખ્ય લક્ષણ છે તાવ ,ઉધરસ ગળામાં સોજો અને શ્વાસની તકલીફ, પણ વાયરસના કારણે મગજના લક્ષણો જોવા મળ્યા છે. જેમ કે મૂંઝવણ અને વર્તનમાં ફરક. આ લક્ષણો કોવીડ દર્દીઓમાં જોવા મળ્યા છે. વાયરસને કારણે હોસ્પિટલમાં થયેલા કેટલાક દર્દીઓને માનસિક સ્થિતિની અસર થઇ છે.

સ્ટ્રોક, મફરનો હેમરેજિસ અને યાદશક્તિ જવા જેવી ઘણી ખતરનાક અસરો થઈ શકે છે. આ લક્ષણો કોરોના વાયરસના દર્દીઓમાં જોવા મળે છે. એક પ્રખ્યાત ન્યુરોલોજીસ્ટ કહે છે, “તેમણે કોવિડ -19ના લગભગ અડધા થી ઉપર દર્દીઓમાં ન્યુરોલોજીકલ લક્ષણો જોવામાં આવે છે. વૈજ્ઞાનિકો હાલમાં સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે મગજ પર વાયરસની ખરાબ અસર કેમ થઈ રહી છે.

રિપોર્ટથી આપણને જાણ થઈ કે, જો આ વાયરસ મગજની અંદર પ્રવેશી જાય છે તો મગજમાં મોટાભાગનો નુકસાન થવાની શક્યતા છે. ફ્લોરિડામાં એકે કેસ સામે આવ્યો જ્યાં વાયરસ ના કણો બ્રેન સેલમાં મળ્યા ત્યાં બીજી બાજુ ચાઇના અને જાપાનમાં એક વ્યક્તિના કરોડરજ્જુના પ્રવાહમાંથી આ વાયરસના કણો મળ્યા હતા. જ્યારે વાયરસ નર્વસ સિસ્ટમ અને બ્રેન સેલમાં પ્રવેશી જાય છે ત્યારે જ આ વસ્તુ અશક્ય છે.

રિપોર્ટ ની અનુસાર કેટલાક દર્દીઓને ભારે તાવ આવ્યા પછી ઓક્સિજનની અછતના કારણે મગજ સાથે શરીરના કેટલાક ભાગો કામ કરવાનું બંધ કરી દે છે, જેના કારણે દર્દીના પેરાલીસીસ થવાના અને કોમા માં જવાની શક્યતા રહે છે.

કોવિડના રોગમાં લોહીની ગાઢ બની જવાની પણ શક્યતા છે. સાધારણ માણસ કરતાં કોવિડના દર્દીઓમાં આ ગાંઠ વધારે જોવા મળે છે. મનુષ્યની અંદર ગાંઠ ફેફસામાં કે ઉંડી નસોની અંદર થઈ શકે છે. જેનાથી લોહીનો પ્રવાહ બંધ થઈ શકે છે. જો ગાંઠ મગજ તરફના લોહી નો પ્રવાહ બંધ કરી નાખે છે, તો સ્ટ્રોકની સમસ્યાની શક્યતા વધી જાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…