40 વર્ષ પહેલા મૃત્યુ પામેલો આ વ્યક્તિ, આજે પણ આ વૃક્ષમાં જીવી રહ્યો છે… જાણી કંપી ઉઠશે આત્મા

Share post

આ દુનિયાની બધી વસ્તુ એક દિવસ નાશ પામશે. બાદ તે નિર્જિવ વસ્તુ હોય અથવા તો કોઈ મનુષ્ય. એવું કહેવાય છે કે, મૃત્યુ પછી મનુષ્યનો બીજો જન્મ પણ થાય છે. એવું પણ કહેવામાં આવે છે કે, મૃત્યુ પછી મનુષ્યનો કોઈને કોઈ રૂપમાં ફરીથી જન્મ લે છે. એવો જ એક કેસ સાઇપ્રસમાં જોવા મળ્યો છે. અહીંયા 40 વર્ષ અગાઉ મૃત્યુને ભેટેલો એક વ્યક્તિ વૃક્ષ બનીને ફરી આ દુનિયામાં આવ્યો છે. ધ મિરરનાં રિપોર્ટ અનુસાર આ વ્યક્તિની 40 વર્ષ અગાઉ હત્યા થઇ હતી. જે હાલ વૃક્ષ બનીને ફરીથી દુનિયા સામે આવ્યો છે. આ તમેં માનશો નહીં પણ આ એક હકીકત છે.

મળેલ માહિતી અનુસાર 1974નાં વર્ષમાં અહમેટ હર્ગ્યૂનર નામનો વ્યક્તિ ગ્રીક તેમજ તૂર્કી વચ્ચે ઝગડામાં માર્યો ગયો હતો. ઘણા વર્ષો સુધી તેનું શરીર મળ્યું ન હતું. પણ જ્યાં તેનું મૃત્યુ થયું હતું તે સમયે એક વૃક્ષ ઉગી ગયું છે. હાલ આ કેસમાં અમુક ખણખોદ કરવામાં આવી તો તેનાં મૃત્યુ વિશેની બધી હકીકત બહાર આવી ગઈ છે.

મળેલ માહિતી અનુસાર સાઇપ્રસમાં અહમેટ હર્ગ્યૂનર નામનાં એક વ્યક્તિને સંઘર્ષમાં એક ગુફાની અંદર ડાયનામાઇટથી ઉડાવી દેવામાં આવ્યો હતો. આમાં ગુફામાં એક કાણું થઈ ગયું હતું. છિદ્રને લીધે સૂર્યનો પ્રકાશ ગુફામાં પહોંચવા લાગ્યો હતો. જે પછી હર્ગ્યૂનરનાં પેટમાં રહેલું અંજીરનું બીજ ઉગી ગયું હતું. જોત જોતામાં તે અંજીરનું મોટું વૃક્ષ બની ગયું હતું. આ વૃક્ષ ઉપર 2011નાં વર્ષ માં એક સંશોધકની નજર પડી હતી. આ સંશોધકને વિચાર આવ્યો કે ગુફાની અંદર વૃક્ષ કઈ રીતે ઉગી શકે? અન્ય કે આ વિસ્તારમાં અંજીરનાં વૃક્ષ જોવા મળતા નથી. જે પછી તેણે આ વાત ઉપર સંશોધન બહુ કર્યું હતું. જે પછીમાં માલુમ થયું કે, અહીંયા એક વ્યક્તિની મૃત્દેહ દબાયેલો છે. પોલીસે જ્યારે વૃક્ષની આજુબાજુ ખોદકામ કર્યું તો ત્યારે 3 લાશનાં અવશેષ મળી આવ્યા હતા.

એવું પણ કહેવામાં આવ્યું છે કે, મૃત્યુ અગાઉ હર્ગ્યૂનરે અંજીર ખાધું હશે. હર્ગ્યૂનરની બહેને જણાવ્યું કે, “અમે જ્યાં રહેતા હતા ત્યાં લગભગ 4000 જેટલા લોકો હતા. જેમાં અડધી વસ્તી ગ્રીકોની તેમજ અડધી તુર્કીઓની હતી. વર્ષ 1974માં તણાવ ચાલુ થયો હતો. મારો ભાઈ તુર્કીશ રેસિસ્ટન્ટ ઑર્ગેનાઇઝેશનમાં હતો. 10 જૂનનાં દિવસે ગ્રીકો મારા ભાઈને ઉપાડી ગયા હતા.”

ઉપરાંત મુનૂરે જણાવ્યું કે, અમે મારા ભાઈની બહુ શોધખોળ કરી હતી પણ તે મળ્યો નહિ. મુનૂરે જણાવ્યું કે, “અમારા બ્લડ સેમ્પલ તેમજ લાશનાં DNA મેચ થયા હતા. જે પછીમાં અમને માલુમ પડ્યું કે, તેમનો છેલ્લો સમય ક્યાં પસાર થયો હતો. અંજીરનાં વૃક્ષને લીધે અમને અમારા ભાઈ અંગે માહિતી મળી હતી.”

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post