અહીંથી થશે કળિયુગના અંતની શરૂઆત, ખુદ ભગવાન કૃષ્ણ એ કહી હતી આ વાત ! -જાણીને ચોંકી ઉઠશો

Share post

પૃથ્વી પર જ્યારે પણ પાપ વધવા લાગે છે તેમજ ધર્મની હાની થાય છે ત્યારે ભગવાન જ આ ધરતી પર અવતાર ધારણ કરીને દુષ્ટોનો વિનાશ કરશે. શાસ્ત્રો પ્રમાણે યુગના કુલ 4 પ્રકાર છે. જેમાં પ્રથમ સતયુગ કે, જે સચ્ચાઈ તથા અચ્છાઈનું પ્રતિક છે  પરંતુ જેમ જેમ પાપમાં વધારો થવાં લાગ્યો એમ કલિયુગ આવતો ગયો. આ કળિયુગને બાકીના 3 યુગ કરતાં નિષ્ઠુર માનવમાં આવે છે. જ્યારે પાપ વધી જશે ત્યારે તમામ માનવી એકબીજાનાં દુશ્મન બની જશે.

બાકી બધા યુગ જેટલો જ સમય કળિયુગનો હશે. એકવાર ફરી ભગવાન આ પૃથ્વી પર અવતરી કળિયુગનો વધ કરશે. શ્રી ભાગવત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, ભગવાન વિષ્ણુએ ક્યારેક પરશુરામ, તો ક્યારેક વામન તો ક્યારેક શ્રી રામનો અવતાર લઈને સમયાંતરે પાપનો અંત કર્યો છે. એવા સમયમાં જ્યારે પાપ, અનૈતિક્તા, લોભ,અધર્મ, પોતાની ચરમ સીમાને પાર કરશે ત્યારે ભગવાન વિષ્ણુ કલકી અવતાર ધારણ કરીને કળિયુગનો વિનાશ કરશે.

ભગવાન વિષ્ણુએ સતયુગથી લઈને અત્યાર સુધીમાં પાપનો વિનાશ કરવા માટે ઘણા અવતાર લીધા છે તેમજ કળિયુગમાં કલકી અવતાર લેશે. તમામ લોકો આ યુગનો અંત જોવા માટે કલકી અવતારની રાહ જોઈને બેઠા છે. શાસ્ત્રો તેમજ પુરાણો પ્રમાણે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર ધારણ કરીને કળિયુગનો વિનાશ કરશે અને નવા યુગની શરૂઆત થશે.

જેથી શ્રાવણ મહિનાની પાચમના દિવસે ભગવાન કલ્કી અવાતર ધારણ કરશે અને શ્રાવણ પંચમીને કલ્કી જયંતી ના નામથી ઉજવવામાં આવશે. પુરાણોમાં 5,000 વર્ષ અગાઉ જ લખાઈ ગયું છે કે, ભગવાન ક્લ્કી મુરાદાબાદ જિલ્લામાં આવેલ સંભલ નામના સ્થાને વિષ્ણુયશા નામના બ્રાંહણના ઘરે જન્મ લેશે તથા એક ધોડા પર સવાર થઈને દુષ્ટોનો વિનાશ કરશે.

ગીતાના 12 માં સ્કંધના 24 માં શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે,જ્યારે ગુરુ, શુક્ર તથા ચંદ્રમા એક નક્ષત્રમાં હશે તેમજ પુષ્ય નક્ષત્રમાં હશે ત્યારે ભગવાન ક્લ્કીનો જન્મ થશે એટલે કે, ભગવાન વિષ્ણુના 10 મા અવતારનો જન્મ થશે. શાસ્ત્રો પ્રમાણે કળિયુગની અવધી 32,000 વર્ષની છે તેમજ હજી કળીયુગને 5119 વર્ષ એટલે કે કળિયુગનો અંત ખૂબ જ દૂર છે.

સતયુગને એક સમય સ્વર્ગ માનવામાં આવતું હતું પરંતુ આ યુગ બાદ માનવી ધીમે-ધીમે પતન બાજુ વળતાં ગયા. આજે સમય એટલો બધો વીતી ગયો કે, માનવી જ માનવીનો દુશ્મન બની ગયો છે. લાલચ તથા ક્રોધને કારણે માનવી સ્વાર્થી બનાવી ગયો છે પરંતુ જ્યારે ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કી આ સંસારમાં જન્મ લેશે ત્યારે ઇન્સાનની બુદ્ધિ પરત આવી જશે. આ બધુ એકદમ સત્ય જ પડશે. કેમકે હાલ જે બની રહ્યું છે તે શાસ્ત્રોના ગ્રંથોમાં જે લખ્યું છે તેવું જ બની રહ્યું છે.

હિન્દુધર્મના પવિત્ર ગ્રંથ ગીતામાં સંસાર તથા વ્યક્તિની સાથે જોડાયેલ કેટલીક એવી વાત લખવામાં આવી છે. જેને ભગવાન વિષ્ણુએ બતાવી હતી. ભગવાન વિષ્ણુ સંસાર ચલાવનાર છે. જેને ચલાવવાની જવાબદારી ભગવાન શંકરે તેને આપી છે. વિષ્ણુજીએ ગીતાના અમુક હિસ્સામાં જણાવ્યું છે કે, કળિયુગની શરૂઆત કેવી રીતે થશે તેમજ કેવી રીતે થશે દુનિયાનો અંત? સ્ત્રીઓમાં જ્યારે આવાં બદલાવો આવશે ત્યારે થશે કળિયુગનો અંત, એવું માનવામાં આવે છે કે, દુનિયાનો અંત સ્ત્રીઓના કારણે જ થશે.

જે દિવસે એક દીકરાએ પોતાના પિતાની ઉપર હાથ ઉઠાવી દીધો ત્યારથી સમજી લેવાનું કે, કળિયુગ પોતાની ચરમસીમા પર છે. તમામ ઘરમાં કંકાસ થશે તેમજ હ મળીને કોઈ રહેશે નહી તેમજ લોકો પોતાના જ ઘરમાં પોતાના લોકોને જ મારશે. કળિયુગમાં લગ્ન ફક્ત એક સમજોતો બનીને રહેશે. પતિ-પત્ની એકબીજાની ઈજ્જત કરવાનું ભૂલી જશે. લગ્ન જેવા પવિત્ર બંધનો પણ અપવિત્ર બની જશે.

કળિયુગમાં કોઈ કાનૂન નહી હોય તેમજ કોઈ વ્યવસ્થા કોઈ કોઈથી ડરશે નહી તથા તમામ લોકો પોતાનું ધાર્યું કરશે. જયારે આવું થશે ત્યારે કળિયુગ પોતાની ચરમસીમા પર પહોંચી જશે. દેશમાં ચારેય બાજુ ભૂખમરો ફેલાવા લાગશે. લોકો તરસ તેમજ ભૂખને કારણે મરવા લાગશે તથા જ્યારે આવું થશે ત્યારે હદ થઇ જશે. વિષ્ણુજીએ જણાવ્યું હતું કે, જયારે 7 વર્ષની છોકરી એક બાળકને જન્મ આપશે ત્યારે સમજી જજો કે, હવે ઘોર કળિયુગ આવી ગયો છે.

તેના અમુક સમય બાદ આ યુગનો અંત આવી શકે છે. ભગવાન વિષ્ણુએ કહ્યું હતું કે, કળિયુગની શરૂઆત સૌપ્રથમ મહિલાના માથાના વાળ દ્વારા થશે. જે વાળને સ્ત્રીનો શૃંગાર કહેવામાં આવે છે, કળિયુગમાં આજ મહિલાઓ પોતાના વાળ કાપવાનું શરૂ કરી દેશે. વિષ્ણુજીએ કહ્યું હતું કે, જયારે લોકો પોતાના વાળને રંગવાનું શરૂ કરી દેશે, પછી તે મહિલા હોય કે પુરુષ. દરેક લોકો પોતાના પ્રાકૃતિક રંગને રંગવાનું શરૂ કરી દેશે, કળિયુગમાં કોઈપણ વ્યક્તિના વાળ કાળા તેમજ લાંબા દેખાશે નહી.

કળિયુગમાં છોકરીઓ એકદમ અસુરક્ષિત રહેશે, તેમનું પોતાના ઘરમાં શોષણ થવાં લાગશે. પોતાના જ ઘરના લોકો તેની સાથે વ્યભિચાર કરશે તથા પિતા દીકરી ભાઈ-બહેન કોઈ સંબંધ યોગ્ય રીતે નહિ હોય.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…