જાણો શા માટે રાત્રે નસકોરાં બોલે છે, માત્ર આ કામ કરવાથી રાતોરાત થઇ જશે બંધ

Share post

ઊંડી ઊંઘમાં હોઈએ તે સમયે ગળાની માંસપેશીઓ ફેલાઈ જાય છે. જેના કારણે શ્વાસનળી સાંકડી થઇ જાય છે. જેના ફળ સ્વરૂપે શ્વાસ આવતા જતા સમયે રોકાઈને નસકોરાના રૂપમાં સાંભળવા મળે છે.

નસકોરા આવવાના કારણો
આ સમસ્યા વધારે જાડા લોકોને થાય છે.

ઘણા લોકોને નાકમાં રુકાવટ અથવા શ્વાસ રુકાવટને કારણે પણ નસકોરા આવે છે.

કંઈક ખાવાથી ગળા માં થયેલી ખરાબી અથવા કઈક મીઠી વસ્તુ ખાઈને તરત પાણી પીવાથી પણ નસકોરા આવે છે.

ક્યારેક ક્યારેક ગર્ભાવસ્થા દરમિયાન પણ નસ્કોરા આવવાની સંભાવના રહે છે.

વધારે ધૂમ્રપાન અને દારૂ પીવાને કારણે પણ નસ્કોરા ની ફરિયાદ થઇ શકે છે.

ઊંઘની દવાઓ નો અધિક ઉપયોગ કરવાથી પણ આ ફરિયાદ આવી શકે છે.

નસકોરા ના લક્ષણો
નસકોરા લેનાર વ્યક્તિને કંઈ ખબર પડતી નથી પરંતુ નજીકમાં સૂતેલા લોકોને મુશ્કેલી થાય છે.

ક્યારેક ક્યારેક શ્વાસ રોકાઈ જાય છે અને રોગી ઉંઘમાંથી ચોંકી ને ઊઠી જાય છે.

દિવસે સુસ્તી અને થાકનો અનુભવ કરવો.

સવારે ઊઠે ત્યારે ફ્રેશ અનુભવાતું નથી અને માથાનો દુખાવો થાય છે.

નસકોરા નો ઉપચાર
રાત્રે સૂતી વખતે દેશી ગાયનું ઘી નાકમાં એક-એક ટીપું રાખીને સૂવું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post