આજે છે પરમ પવિત્ર એકાદશી- જાણો શા માટે એકાદશીનું વ્રત કરવું જોઈએ

Share post

આ એકાદશી કલ્પવૃક્ષ અને ચિંતામણિ તુલ્ય છે. તેથી પોતાનું અનુષ્ઠાન કરનાર પુરુષોની મનમાં ઇચ્છેલી સર્વે કામનાઓને પૂર્ણ કરનારી છે.

હે ભક્તજનો ! જે મનુષ્યો એકાદશીને શરણે જઇ વિધિપૂર્વક વ્રત કરે છે, તે ખરેખર આલોકમાં ઉત્તમ પુરુષો છે. અને દેહને અંતે ચતુર્ભુજ થઇ ગરુડની સવારી કરી કંઠમાં વનમાળા ધારણ કરી પીતાંબરમાં શોભતા ભગવાનના ધામમાં સિધાવે છે. અને ફરીને ક્યારેય પણ સંસારના ચક્રમાં પડતા નથી.

હે ભક્તજનો ! પૃથ્વીપરનાં સર્વે પ્રકારનાં પાપરૂપી ઇંધણાંને ભસ્મસાત્ કરનાર અગ્નિરૂપ આ એકાદશી વ્રતનો પ્રભાવ મેં તમારી આગળ કહ્યો.

હે ભક્તજનો! જાણે અજાણે થઇ ગયેલું જે કાંઇ પાપ છે તેને નાશ કરનાર એકાદશી વ્રતનું માહાત્મ્ય તમને કહ્યું. તમેં સર્વે તમારા અંતરમાં ધારણ કરજ્યો. તેમજ પોતાના હિતને અર્થે આ એકાદશીના વ્રતનું અનુષ્ઠાન પણ કરજો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post