જાણો તમારા કુળદેવીની કેટલીક રહસ્યમય વાતો- એકવાર જરૂર વાંચજો આ લેખ

Share post

કુળદેવી તથા દેવતાઓની વિશે જો વાત કરીએ તો ભારતનાં સમાજ અને જાતિના કુળદેવી તથા દેવતા હોય છે. જેથી એની સિવાય પિતૃદેવ પણ હોય છે. વર્ષોથી આપણે કુળદેવી અને દેવતાની પૂજા કરતા આવી રહ્યા છીએ. કુળદેવી અને દેવતાઓ ની પૂજા પાછળ એક ઊંડું રહસ્ય પણ છે. તો આવો જાણીએ એ રહસ્ય વિશે.

હિંદુ ધર્મ માં જન્મ, લગ્ન વગેરે જેવાં માંગલિક કામો માં કુળદેવી તથા દેવતાઓના સ્થાન પર જઈને પૂજા કરવામાં આવે છે. તેમજ તેમનાં નામ થી સ્તુતિ પણ કરવામાં આવે છે. એની સિવાય એક એવો પણ દિવસ હોય છે, કે જયારે સંબંધિત કુળના લોકો એમના દેવી-દેવતા ના સ્થાન પર એક જ સાથે ભેગા થાય છે.

એ જ પ્રશ્ન છે, કે કુળદેવતા તથા કુળદેવી બધાથી અલગ કેમ હોય છે. જાણો એનો ઉત્તર એ છે, કે કુળ અલગ છે તો સ્વાભાવિક જ છે, કે કુળદેવી દેવતા પણ અલગ જ હશે. કુળદેવી તથા દેવતાઓ ને એક નિશ્ચિત સ્થાન પર નક્કી કરવામાં આવે છે. એ જગ્યા વંશ અથવા પછી તો કુળના લોકો નું મૂળ સ્થાન જ માનવામાં આવે છે. ત્યારપછી લોકોને એના કુળદેવી ની ત્યાં જ પૂજા-અર્ચના કરવાની હોય છે.

જો વ્યક્તિ ગુજરાતમાં નિવાસ કરે  છે, તથા એના કુળદેવી અને દેવતા કોઈ બીજી જગ્યા પર છે. તો તે વ્યક્તિ ને એ ખબર નથી, કે મારા કુળદેવી તથા દેવતા ઉપરની જગ્યા અથવા કોઈ સ્થાન પર છે, તો તે ત્યાં જઈને એમના કુળ ના લોકો ને મળી પણ શકે છે. ત્યારે હજારો લોકો કોઈ ખાસ દિવસ પર એકસાથે જ હોય છે. એનો અર્થ તો એ છે, કે તે બધા એક જ કુળ ના લોકો હશે. જેથી અમુક સ્થાન એવા છે, કે જ્યાં બીજા કુળના લોકો પણ આવે છે. તથા ત્યાં કુળદેવીની પૂજા-અર્ચના પણ કરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post