જાણો સ્વસ્થ રહેવા માટે દિવસભર માં કેટલી રોટલી ખાવી જરૂરી છે?

Share post

વ્યક્તિની ખાસ જરૂરીયાત છે કે રોટી . પશુ-પક્ષીઓ પણ ભૂખ્યા વધારે સમય જીવતી રહી શકતા નથી. આજના મોર્ડન યુગમાં ઘણા બધા પકવાનોને જમવામાં સામેલ કરવામાં આવ્યા છે .આ ખાવામાં ભલે સ્વાદિષ્ટ હોય પણ તેને બનાવવા માટે જ મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ખૂબ જ આરોગ્ય માટે નુકસાનકારક હોય છે .જેને કારણે ભોજન વધારે પચતું નથી અને પાચન-પ્રણાલીની ખરાબ રીતે જ પ્રભાવિત કરે છે .સાથે-સાથે આ ખોરાકમાં ફેટ વધારે હોય છે .જે ખાવાથી શરીરમાં ચરબી વધારે જમા થાય છે .એવામાં રોટલી એક એવું હેલ્થ ફૂડછે .જે ખાવાથી કોઈપણ પ્રકારની સાઈડ ઈફેક્ટ થતી નથી .આપણે ભલેને બહાર જમવાનું ગમે એટલું જમ્યા પરંતુ આપણને રોટલી ખાઇએ તો જ સંતોષ મળે છે.

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સ્વસ્થ રહેવા માટે દિવસ પર માં કેટલી રોટલી ખાવી જોઈએ ?કે કેટલી રોટલી ખાવાથી આપણને આપણા સ્વસ્થ શરીર માટે આવશ્યક છે ?એ પણ કેમ કે જરૂર કરતાં વધારે ખાવાથી શરીર માટે હાનિકારક છે.

રોટલી માંથી આપણને કાર્બોહાઈડ્રેટ ,પ્રોટીન અને બીજા જરૂરી પોષક તત્વો મળે છે .જો તમે 6 ઈંચ રોટલી બનાવતા હોવ તો તેમાં લગભગ 12 ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને 6 ગ્રામ પ્રોટીન અને 0.9% ફાઇબર હોય છે .એવામાં સાધારણ વ્યક્તિએ દિવસમાં છ થી આઠ રોટલી ખાવી જરૂરી છે ,પરંતુ જે લોકો દિવસભર વધારે મહેનત કરે છે તેમને દિવસ માં ઓછામાં ઓછી 12 રોટલી ખાવી જરૂરી છે .કેમ કે મહેનત કરનાર વ્યક્તિના શરીરને પ્રોટીન અને ફાયબરની જરૂર પડતી હોય છે.

વજન ઘટાડવા માટે કેટલી રોટલી ખાવી જરૂરી છે? આપણામાંથી ઘણા લોકો એવા પણ છે જેમને મોટાપાની સમસ્યા સતાવતી રહી છે .એવામાં એ લોકો પોતાનો ડાયટ ઓછું કરી નાખે છે .એટલા માટે તેનું શરીર કંટ્રોલ મા રહે છે.જે લોકો વજન ઘટાડવાની ટ્રાય કરી રહ્યા છે તે લોકોને પ્રોટીન અને ફાયબરની અવશ્ય જરૂર પડે છે .એવામાં જો તમે 275 ગ્રામ ફાઈબર લેવા માગતા હો તો તમને એક રોટલી માંથી 75 ટકા ફાઈબર મળીજાય છે .એ હિસાબે તમે એક જ દિવસમાં પાંચ રોટલી ખાઇ શકો છો. વજન ઘટાડવા માટે રોટલી ખાવાના સામાન્ય નિયમ બનાવ્યા છે .આપણે રોટલી દિવસે ખાવીજ જોઈએ. રાત્રે ખાવાથી તે પાચનમાં ભારે પડે છે.


Share post