આ રીતે જાણી શકાશે કે કોઈ પણ અજાણી મહિલાઓના લક્ષણો તેમની જાતીય વાસના અને ઇચ્છાઓ શું છે…

Share post

જે વ્યક્તિઓની ભ્રમર સામાન્ય રીતે ભૂરા રંગની હોય છે, તે શુભસૂચક સૂચવે છે. જો, આવા પ્રકારની ભ્રમર ધરાવનાર સ્ત્રી હોય તથા ખાસ કરીને એ ભ્રમર ખૂબ જ ફેલાયેલ તથા મોટી હોય તો એવી સ્ત્રીઓને વૈધવ્યજીવન ભોગવવું પડે છે. આવી સ્ત્રીઓની અન્ય વિશેષતા એ પણ જોવામાં આવી છે, કે આવી સ્ત્રીઓ એ અન્ય પુરુષનો સહવાસ પણ વધુ ઈચ્છતી હોય છે. આવી વ્યક્તિઓ જાહેર ક્ષેત્રમાં હોય તો પણ પોતાના સ્વભાવને પસંદ એવી વ્યક્તિનો સહવાસ પણ ઈચ્છતી હોય છે.

જે સ્ત્રીઓની ભ્રમર ભૂખરા રંગની તથા ખૂબ જ જાડી હોય, એટલે કે એના વાળ જાડા અથવા તો સૂકા રંગના હોય. તેનામાં જાતીય વાસના ખૂબ વધુ હોય છે. આવી સ્ત્રીઓ એ વાયુ પ્રકૃતિની હોવાથી જરા આળસુ હોવા છતાં પણ શૃંગારપ્રિય વધુ હોય છે.

જે સ્ત્રીઓની ભ્રમર બિલકુલ નાની હોય તેને નિંદ્ય ગણવામાં આવે છે. આવી સ્ત્રીઓના સ્વભાવને પણ ઝડપથી સમજી શકાતો નથી. આવી પ્રકારની ભ્રમર ધરાવતી સ્ત્રીઓનો જન્મ શ્રીમંત ઘરમાં થયો હોય પરંતુ તે સ્ત્રીનું જીવન અવ્યવસ્થિત જ બને છે, તથા એવા પ્રકારનાં જીવનમાંથી પસાર થવાનું રહેતું હોય છે, કે આંતરિક અવરોધો, વિચિત્રતાઓ, ખોટી મુશ્કેલીઓ પણ તેને વિવશતા અનુભવ્યા કરતી હોય છે. આવી સ્ત્રીઓને ધીરે-ધીરે એવા પ્રકારની વિવશતામાં મુકાવું પડતું હોય છે,

તેને બીજાંની ઉપર આધાર રાખીને ચાલવું પડતું છે. આવી સ્ત્રીઓને પહેલેથી જ તેના પતિ અથવા ઘરની બીજી વ્યક્તિ સાથે મતભેદ થતાં રહેતા હોય છે. બીજી રીતે જોઈએ તો વાતાવરણમાં અનુકૂળતા રહે તો પણ તેનો માનસિક મતભેદ તો થતો રહેતો જ હોય છે. આવી સ્ત્રીઓ પોતાના મનની વ્યથા-વેદનાને બીજી કોઈની પાસે જલદી વ્યક્ત પણ કરી શકતી નથી.

જે વ્યક્તિઓની ભ્રમર વચ્ચેથી ભરાવદાર હોય છે. તે નિખાલસ હૃદયની અથવા તો લાંબું આયુષ્ય ધરાવતી હોય છે. આવી વ્યક્તિઓમાં અન્ય વિશેષતા એ પણ જોવામાં આવી રહી છે, કે તેઓનું સ્વાસ્થ્ય વધુ સારું રહેતું પણ હોય છે. તેઓનો દેખાવ વધુ સારો તથા મિલનસાર સ્વભાવ પણ હોય છે. આ પ્રકારની ભ્રમર ધરાવતા લોકોની વિશેષતા એ પણ હોય છે, કે તેઓ ગમે તેવા માહોલને જલદી અનુકૂળ પણ થઈ જતાં હોય છે. અનુભવમાં એ પણ જાણવા મળી રહ્યું છે, કે જે વ્યક્તિઓની ભ્રમર વધુ પડતી જ આછી હોય તો તે નિર્બળ મનોવૃત્તિ ધરાવતી હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post