ગાંધીજીના આ આઠ મહાવાક્યમાં એટલી તાકાત છે કે, કોરોના કરતા પણ મોટી મહામારી થઇ શકે છે નાબુદ

Share post

આજે 2 ઓકટોબર એટલે કે ગાંધીજયંતી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિન. સૌપ્રથમ વાર નવી પેઢી મહામારી વખતે ગાંધીજીનાં જન્મદિનની ઊજવણી કરી રહી છે, જ્યારે પોતે ગાંધીજી સ્પેનિશ ફ્લૂ મહામારીમાંથી પસાર થઈ ચૂક્યા છે. આટલું જ નહિ પરંતુ વર્ષ 1918થી લઈને 1924 સુધી ચાલનારી મહામારીનો શિકાર પણ બન્યા હતા.

અમુક પુસ્તકમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ગાંધીજી એમના જીવનકાળ દરમિયાન કેટલીક ગંભીર બીમારીઓની ઝપેટમાં આવ્યા હોવા છતાં અનુશાસનના બળે સ્વસ્થ થયા હતા. ઈન્ડિયન કાઉન્સિલ જર્નલ મુજબ, તેઓ પોતાના જીવનમાં ફિઝિકલ ફિટનેસ તથા સંતુલિત આહારને જરૂરી માનતા છે.

ગાંધીજી વર્ષ 1914માં પ્લુરિસી, વર્ષ 1918માં સ્પેનિશ ફ્લૂ, વર્ષ 1929માં ગંભીર ડિસેન્ટ્રી, વર્ષ 1925,1936 અને વર્ષ 1944માં મલેરિયા, વર્ષ 1939માં ગેસ્ટ્રિક ફ્લૂ તથા વર્ષ 1945માં ઈન્ફ્લુએન્ઝાનો શિકાર બન્યા હતા. કોરોના વાઈરસ સમગ્ર દુનિયામાં ફેલાયો છે તથા વૈજ્ઞાનિકો એનાથી બચવા માટે વેક્સિન બનાવવાંનો પ્રયત્ન કરી રહ્યા છે.

જો કે, હાલમાં જાણ નથી કે, વેક્સિન આપણને ક્યાં સુધીમાં મળશે. હાલમાં સમાચાર સામે આવ્યા હતા કે, વેક્સિન ટ્રાયલમાં ખલેલ પહોંચી રહી છે. આ સમયે આપણે ગાંધીજીની વાતોને યાદ રાખવાની ખુબ જરૂર છે. એમણે જણાવતાં કહ્યું હતું કે, આપણે ઠોકર ખાઈ શકીએ છીએ, પડી શકીએ છીએ પણ ફરી ઊભા થઈશું. એ પૂરતું હોવું જોઈએ કે, આપણે મેદાન છોડીને ભાગી ન જઈએ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આવી જ કેટલીક વાતો કોરોનાકાળમાં આપણને સુરક્ષિત રહેવાનો પાઠ આપી રહી છે.

ગાંધીજીની વાતોમાં છુપાયેલાં છે કોરોના સામે લડત આપવાનાં કેટલાંક રહસ્યો…

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post