શું દુનિયામાં આવા પણ વૃક્ષો હશે ખરા !! જાણો દુનિયાના અજબ-ગજબ વૃક્ષ વિશે

Share post

1. વેસ્ટ ઈન્ડિઝ માં આશ્ચર્યકારી અવાજ કરતાં વૃક્ષો થાય છે, રાતના સમયે આ વૃક્ષોમાંથી રડવાનો અવાજ આવે છે!

2. દક્ષિણ આફ્રિકામાં એવા પ્રકારના વૃક્ષો થાય છે. જેની ડાળીઓ તોડવાથી તેમાંથી એવા પ્રકારની ગંધ પેદા થાય છે કે, જેનાથી તમને લાંબો સમય સુધી છીંકો જ આવ્યા કરે છે.

3. આગિયાની જેમ પ્રકાશ આપતા વૃક્ષો દક્ષિણ અમેરિકાના બ્રાઝિલમાં થાય છે. ઘણીવાર તેમનો પ્રકાશ અડધા માઈલ સુધી વિસ્તરે છે.

4. એવા અજબ-ગજબ વૃક્ષો છે, જેમના બીજ વાટીને ખાવાથી માણસ કલાકોના કલાક સુધી ગાંડાની માફક હસ્યા કરે છે, ગાવા લાગે છે અને પછી સુઈ જાય છે.આવા વૃક્ષો અરબસ્તાનમાં જોવા મળે છે.

5. ઓસ્ટ્રેલિયાના દેશમાં 80 ફુટ ઉંચુ એવું ઝાડ થાય છે કે, નજીક જતાં ડંખ મારતુ હોય તેવો અનુભવ થાય છે.

6. વિશ્વનું સૌથી નાનું વૃક્ષ ગ્રીનલેન્ડ નું “ડાર્ક વિલો” માત્ર બે ઈંચની ઉંચાઈ નું હોય છે. તેને થડ, ડાળી, પાંદડાં અને ફળ-ફૂલ પણ હોય છે.

7. પાઈન નામના વૃક્ષનાં મૂળ જમીનમાં 48 કિલોમીટર જેટલા ફેલાયેલા હોય છે.

8. એમેઝોન માં થતુ વોકિંગ પામ નામ નું વૃક્ષ પોતાની જગ્યા બદલી શકે છે. તે પોતાની રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post