જાણો ફિલ્ટરનું પાણી પીવાથી થતા ફાયદા અને નુકશાન- આ લેખ વાંચી તમે હંમેશા…

Share post

વરસાદનું પાણી સૌથી સારુ માનવામાં આવે છે. વરસાદનું પાણી 1 વર્ષ સુધી ખાવામાં ઉપયોગ કરી શકાય છે. એક વર્ષ સુધી તેમાં કોઈપણ પ્રકારનું કેમિકલ ભેળવવાની જરૂર પડતી નથી. વચ્ચે ક્યારેક ફટકડી અથવા ચૂનો નાખવાથી પાણી શુદ્ધ થઈ જાય છે.

આ ઉપરાંત વહેતી નદીનું પાણી પણ પીવા માટે સારું માનવામાં આવે છે. વહેતી નદીનું પાણી બર્ફીલા વિસ્તારોમાંથી પસાર થતું હોય છે જે શરીર માટે ખુબજ ઉપયોગી નીવડે છે. આ ઉપરાંત તળાવનું પાણી પણ શરીર માટે સારું હોય છે. તળાવના પાણીમાં કચરો નીચે બેસી જાય છે અને ઉપર શુદ્ધ પાણી રહે છે. ઉપર રહેલું શુદ્ધ પાણી શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે.

ફિલ્ટર ના પાણી માં ગુણવત્તા ઓછી થઈ જાય છે. સુંદર કરેલા પાણીમાં પોષક તત્વો પણ નષ્ટ પામે છે.ફિલ્ટરનું પાણી શુદ્ધ થઈ છે પરંતુ આ માટે નુકસાનકારક સાબિત થાય છે. ગટરના પાણીમાં ક્લોરિન અથવા ફ્લોરિયન જેવા કેમિકલ નો પાણીને સાફ કરવા માટે ઉપયોગ થાય છે. આવું કેમિકલવાળું પાણી શરીરમાં જવાથી ખૂબ જ નુકસાન થાય છે. જેના કારણે શરીરમાં અનેક પ્રકાર ની બીમારીઓ પણ ઉત્પન્ન થાય છે.

હોળી પછી અને વરસાદની પહેલા માટીના વાસણમાં રાખેલું પાણી પીવું જોઈએ. વરસાદની શરૂઆત થતાની સાથે જ તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું જોઈએ છે જે સ્વાસ્થ્ય માટે ખુબજ ઉપયોગી નીવડે છે. વરસાદ પૂર્ણ થાય ત્યાં સુધી તાંબાના વર્તનમાં પાણી પીવું જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post