રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું પરંતુ આ વિસ્તારોમાં વરસી રહ્યો છે ધોધમાર વરસાદ

Share post

હાલમાં થોડાં દિવસ માટે વરસાદે વિરામ લઈ લીધો હોય એવું લાગી રહ્યું છે, કારણકે થોડાં દિવસ પહેલાં સમગ્ર રાજ્યમાં તેમજ સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ તમામ જગ્યાએ પાણી-પાણી કરી નાખ્યું છે. આવાં સમયમાં એક રાહતનાં સમાચાર સામે આવી રહ્યાં છે.સમગ્ર રાજ્યમાં છેલ્લા કુલ 3 દિવસથી વરસાદનું જોર ઘણું ઘટી ગયું છે.

ગુજરાત બાજુની વરસાદી સિસ્ટમ ફંટાઈ જતાં રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થયો છે. રાજ્યનાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી જાણકારી પ્રમાણે રાજ્યમાં કુલ 111 તાલુકામાં કુલ 1 મિમિથી લઈને કુલ 2 ઈંચ સુધીનો વરસાદ પડ્યો હતો. સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકામાં આવેલ કલ્યાણપુરમાં કુલ 47 મિમિ એટલે કે કુલ  2 ઈંચ જેટલો વરસાદ પડયો હતો.

રાજ્યમાં 29 ઓગસ્ટનાં રોજ અતિભારે વરસાદની શક્યતા રહેલી છે.સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી પ્રાપ્ત થયેલ આંકડા પ્રમાણે રાજ્યમાં દેવભૂમિદ્વારકામાં આવેલ કલ્યાણપુરમાં કુલ 2 ઈંચ, ખંભાળિયામાં કુલ દોઢ ઈંચ, મહેસાણામાં આવેલ ખેરાલુ તેમજ કચ્છમાં આવેલ ગાંધીધામમાં કુલ 1 ઈંચ, પોરબંદરમાં આવેલ રાણાવાવ તથા અમદાવાદમાં આવેલ સાણંદમાં કુલ 19 મિમિ વરસાદ નોધાયો છે.

કચ્છમાં આવેલ માંડવી તથા આણંદમાં આવેલ બોરસદમાં કુલ 18 મિમિ, પાટણમાં આવેલ સિધ્ધપુર તથા મહેસાણામાં આવેલ જોટાણામાં કુલ 16 મિમિ, પોરબંદરમાં કુલ 15 મિમિ, આણંદમાં આવેલ તારાપુર, દ્વારકા તથા અમદાવાદમાં કુલ 14 મિમિ, ગાંધીનગરમાં કુલ 13 મિમિ, સાબરકાંઠામાં આવેલ તલોદમાં કુલ 12 મિમિ વરસાદ નોધાયો છે.

દેવભૂમિ દ્વારકામાં આવેલ ભાણવડમાં કુલ 12 મિમિ, કચ્છમાં આવેલ અબડાસા તથા બનાસકાંઠાનાં દાંતામાં કુલ 11 મિમિ, કચ્છના નખત્રાણા, બનાસકાંઠાના દાંતીવાડ, મહેસાણામાં આવેલ કડી, જામનગરમાં આવેલ જામજોધપુર તથા અમરેલીમાં આવેલ જાફરાબાદમાં કુલ 10-10 મિમિ વરસાદ નોંધાયો છે.

દેવભૂમિ દ્વારકામાં આવેલ કલ્યાણપુરમાં કુલ 47 તેમજ ખંભાળિયામાં કુલ 35 મિમિ, મહેસાણામાં આવેલ ખેરાલુ કુલ 30 મિમિ, કચ્છમાં આવેલ ગાંધીધામ કુલ 24 મિમિ, પોરબંદરમાં આવેલ રાણાવાવમાં કુલ 19 મિમિ, અમદાવાદમાં આવેલ સાણંદમાં કુલ 19 મિમિ, કચ્છમાં આવેલ માંડવીમાં કુલ 18 મિમિ વરસાદ નોધાયો છે.

આણંદમાં આવેલ બોરસદમાં કુલ 18 મિમિ, પાટણમાં આવેલ સિધ્ધપુરમાં કુલ 16 મિમિ, મહેસાણામાં આવેલ જોટાણામાં કુલ 16 મિમિ, પોરબંદરમાં કુલ 15 મિમિ, કચ્છમાં આવેલ ભચાઉમાં કુલ 14 મિમિ, દેવભૂમિ દ્વારકામાં કુલ 14 મિમિ, અમદાવાદ શહેરમાં કુલ 14 મિમિ, આણંદમાં આવેલ તારાપુરમાં કુલ 14 મિમિ, ગાંધીનગરમાં કુલ 13 મિમિ, સાબરકાંઠામાં આવેલ તલોદમાં કુલ 12 મિમિ વરસાદ નોધાયો છે.

દેવભૂમિ દ્વારકામાં આવેલ ભાણવડમાં કુલ 12 મિમિ, કચ્છમાં આવેલ અબડાસામાં કુલ 11 મિમિ, બનાસકાંઠામાં આવેલ દાંતામાં કુલ 11 મિમિ, કચ્છમાં આવેલ નખત્રાણામાં કુલ 10 મિમિ, બનાસકાંઠામાં આવેલ દાંતીવાડામાં કુલ 10 મિમિ, મહેસાણામાં આવેલ કડીમાં કુલ 10 મિમિ, સાબરકાંઠામાં આવેલ પ્રાંતિજમાં કુલ 10 મિમિ, જામનગરમાં આવેલ જામજોધપુરમાં કુલ 10 મિમિ, અમરેલીમાં આવેલ જાફરાબાદમાં કુલ 10 મિમિ વરસાદ નોધાયો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post