કષ્ટભંજનદેવ શનિવારના રોજ આ રાશિના લોકો ઉપર થશે અતિપ્રસન- આપશે આ અમુલ્ય ભેટ

Share post

મેષ રાશિ

પોઝિટિવ– જૂની સમસ્યાનો ઉકેલ આવશે. નજીકના મિત્રો પાસેથી સલાહ લેવાથી ફાયદો થશે. નવા લોકો સાથે મુલાકાતનો યોગ છે. તમે જે કરવા ઈચ્છો છો તેમાં લોકોની મદદ મળશે. મિત્રો સાથે સંબંધ સુધરી શકે છે અને પ્રેમીને મળવાની ઈચ્છા પણ રહેશે. કોઈપણ કામ અને નિર્ણયને લઈને સંકોચ અનુભવશો નહીં. ખુશીથી દિવસ પસાર થશે.

નેગેટિવ– નાની નાની બાબતોનો વિચાર કરવો નહીં. નાણાં ભીડ વધી શકે છે. વધારાનો ખર્ચ પણ થઈ શકે છે. રહસ્યની વાત જાહેર થઈ જવાથી તમારી છાપ બગડી શકે છે. કરિયર અને ભવિષ્યને લઈને આજનું કામ આવતીકાલ ઉપર ન ટાળવું. અમુક લોકો તમને પરેશાન કરી શકે છે. નાણાં સાથે જોડાયેલી જૂની વાત તમારી સામે આવી શકે છે. તમારી ઈજ્જત બચાવવા અથવા પ્રભાવ જમાવી રાખવા માટે ખોટું બોલી શકો છો.

વૃષભ રાશિ

પોઝિટિવ– અંગત અને અન્ય કામકાજના જીવનમાં કેટલાંક સારા પરિણામનો યોગ છે. નોકરી અને ધંધામાં તમારા વ્યવહારને સુધારવાની જરૂર રહેશે. આજે તમારું દરેક કામ શાંતિથી પૂરું થશે. કામકાજમાં સફળતા મળવાની તક છે. નોકરીની બાબતમાં વ્યવહારુ રહેશો. આજે નવી યોજના બનાવી શકશો. નાની યાત્રા થઈ શકે છે. ભાઈ-બહેનની મદદ મળી શકે છે.

નેગેટિવ– આજે સાવધાનીપૂર્વક કામ કરવું. ઉતાવળ કરવાથી કામ બગડી શકે છે. તમારું રહસ્ય પણ તમે જાહેર કરી શકો છો. ઘણા કામમાં તમે વ્યસ્ત રહેશો. તમારા અમુક કામ અધૂરા રહેશે. આપ આક્રમક બની શકો છો. ઘર પરિવારમાં મુંઝવણની સ્થિતિ બની શકે છે.

મિથુન રાશિ 

પોઝિટિવ– રોજિંદા કામ પૂરાં થશે. પરિવર્તનને અપનાવવાનો દિવસ છે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. ઘર સંબંધી મુશ્કેલી ઉકેલાય જશે. બિઝનેસના કામને લઈને બહાર જવાનું થઈ શકે છે. તમારા ઉપર જવાબદારીઓ આવી શકે છે. મન લગાવીને કામ કરવું. યોગ્ય સમયે તેનું ફળ મળશે. તમારી યોજનાઓ પૂર્ણ થશે. શાંતિથી દિવસ પસાર થશે. આગામી દિવસોનું પ્લાનિંગ કરવું. અમુક બાબતોની ચર્ચા કરવી પડશે. સંતાનની પ્રગતિ થશે. ઘણા કામો પૂરાં થશે.

નેગેટિવ– ઉત્સાહમાં આવીને કામ કરશો તો મુશ્કેલી ઊભી કરશો. એકલવાયું લાગશે. પૈસાની બાબતમાં મુશ્કેલ સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

કર્ક રાશિ 

પોઝિટિવ– કામમાં મન લગાવવાની કોશિશ કરશો. તક મળે તો થોડો સમય એકલા વિતાવવો. ઘરમાં સામાનની ખરીદી કરી શકો છો. યાત્રાનો યોગ બની રહ્યો છે. દૂર રહેતા લોકો સાથે વાતચીત થઈ શકે છે.

નેગેટિવ– ભાગદોડ રહેશે. દરેક કામમાં અવરોધ આવી શકે છે. ભાગ્યનો સાથ ઓછો મળશે. અમુક લોકો ઉપર બિનજરૂરી ગુસ્સો કરશો. સમજ્યા વગરની ખરીદી નુકસાન કરી શકે છે. સંબંધોમાં ગેરસમજ થઈ શકે છે. સાવધાન રહેવું. ખર્ચ વધી શકે છે.

સિંહ રાશિ 

પોઝિટિવ– લોકો સાથે વાતચીત કરીને તમારે નેકવર્ક બનાવવું જોઈએ. તમારી કલ્પના તમને નવી વસ્તુઓ શીખવાડશે. બુદ્ધિશાળી વ્યક્તિની સલાહ મળી શકે છે.

નેગેટિવ– કોઈ નિર્ણય તમારી કલ્પનાના આધારે કરવો નહીં. નકારાત્મક વિચાર તમારા મનમાં આવી શકે છે. આજે મહત્વની બાબતને લઈને નિર્ણય કરશો. મુશ્કેલી આવશે. કામ અધૂરા રહી શકે છે. કામ શરૂ કરવા માટે આત્મવિશ્વાસનો અભાવ રહેશે.

કન્યા રાશિ

પોઝિટિવ– આજે તમારી વાતને સારી રીતે રજૂ કરવામાં સફળ થશો. અચાનક ધનલાભ થવાની સંભાવના. એવું કામ કરશો જેનાથી ઘણા લોકોને ફાયદો થશે. આજે તમે સક્રિય રહેશો. રોજિંદા કામ સમયસર પૂરા થશે. તણાવની સ્થિતિમાં સંતુલન રાખશો. યોગ્ય સમયની રાહ જોવી. ધીરજ રાખવી. પરિવારમાં અને જીવનસાથી સાથે પહેલા કરતા સંબંધો સારા રહેશે. જૂના મિત્રો વિશે કોઈ સારા સમાચાર પણ મળી શકે.

નેગેટિવ– પરિવાર અને કામ વચ્ચે સંતુલન નહીં રહે. કેટલીક સમસ્યાઓ ઉકેલવામાં તમને વધુ સમય લાગી શકે. ખોટા વિચારો તમને પરેશાન કરશે. ખર્ચ થશે. સમજી વિચારીને અથવા કોઈની સલાહ લઈને રોકાણ કરવું.

તુલા રાશિ 

પોઝિટિવ– આજે દિનચર્ચામાં બદલાવ આવશે. તમને આરામ મળશે. તમે ખુશ પણ થશો. નવા અનુભવ થશે. નોકરી બદલવાનો મૂડ બનાવી શકો છો. પૈસાની બાબતમાં બીજા લોકો તમને મદદ કરી શકે છે. કરજ લેવું તમારા માટે સરળ રહેશે.

નેગેટિવ– ગુપ્ત વાત જાહેર થઈ જવાથી તમારી મુશ્કેલી વધશે. કરિયરમાં આગળ વધવા માટે તમારા રહસ્યને કોઈને ન જણાવવું. કામનું ભારણ રહેશે. ખર્ચ વધશે. તમારી સામે પડકારજનક સ્થિતિ આવી શકે છે. કોઈ નવું કામ હાથમાં ન લેવું.

વૃશ્ચિક રાશિ 

પોઝિટિવ– સમજી-વિચારીને જ મોટો નિર્ણય લેવો. લોકોના અભિપ્રાયને ધ્યાનથી સાંભળો. પૈસાના કારણે અટવાયેલા કામને પૂરું કરવામાં મોટા વ્યક્તિની તમને મદદ મળી શકે છે. બીજા લોકોને મદદ કરવાની ઘણી તક તમને મળશે. મિત્રોની મદદથી પણ ફાયદો થશે. આજે જે લોકો સાથે મુલાકાત થશે તેઓ આગળ જઈને તમને મદદ કરશે. નવા લોકોને મળવામાં ખચકાટ ન અનુભવો. સમય તમારી સાથે છે.

નેગેટિવ– પરિવારના સંબંધોમાં મધુરતા ઓછી થશે. તમારી ઈમેજ ખરાબ થવાની ચિંતા પણ રહેશે. સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું.

ધન રાશિ 

પોઝિટિવ– ખાસ કામમાં પરિવારના સભ્યની મદદ મળશે. તમને સારી તક મળશે. મધુર બોલીને તમારું કામ કરાવી શકશો. ખાસ કામમાં પહેલ તમારે કરવી પડશે. મનની વાત કહેવામાં સંકોચ ન કરો. પરીવાર સાથે સારો સમય પસાર થશે. હકારાત્મક અભિગમ રાખો.

નેગેટિવ– ભાગદોડના કારણે ગુસ્સો વધશે. જૂના વિવાદમાં ન પડવું. તમારા મનમાં ખરાબ વિચારો આવી શકે છે. દુશ્મનો તમારા ઉપર હાવી થઈ શકે છે. બિનજરૂરી ખર્ચ પણ વધશે. કામકાજમાં અવરોધ આવશે.

મકર રાશિ 

પોઝિટિવ– ધનલાભ થઈ શકે છે. મન દઈને મહેનત કરો તેનું ફળ મળશે. પરીવારના કામ પૂરા થશે. દિવસ સારો રહેશે. અટવાયેલા કામને પૂરા કરવામાં મિત્રનો સાથ મળશે.

નેગેટિવ- સમજી વિચારીને બોલવું. મુશ્કેલ સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને પણ સાવધાની રાખવી. ખાવા-પીવાની ખરાબ આદત ઉપર નિયંત્રણ રાખવું.

કુંભ રાશિ 

પોઝિટિવ– કામને પૂરું કરવામાં તમારું પૂરું ધ્યાન રહેશે. તમે જે રીતે કામને કરવા ઈચ્છતા હશો તે રીતે નહીં થાય. ધીરજ રાખવી. ચિંતા ન કરવી. સમયની સાથે સ્થિતિ સામાન્ય થઈ જશે. કોઈ એવા વ્યક્તિ સાથે વાતચીત થઈ શકે છે જે તમારી મુશ્કેલીઓને હલ કરશે.

નેગેટિવ– કામકાજને લઈને ભાગદોડ કરવી પડશે. ખર્ચ વધી શકે છે. ઘરના રિપેરિંગમાં તમે ઈચ્છતા ન હોવા છતા ખર્ચ થઈ શકે છે. પરિસ્થિતિને સામાન્ય થવામાં થોડો સમય લાગી શકે છે. કામમાં મન લાગશે નહીં. કામનું ભારણ રહેશે. અચાનક એવી સ્થિતિનું નિર્માણ થશે જેનાથી તમારું મૂડ ખરાબ થઈ શકે છે.

મીન રાશિ 

પોઝિટીવ – અચાનક ધન લાભ થાય. કોઈ મોટો નિર્ણય લેતા પહેલાં અન્ય લોકોની સલાહ લેવી. નવા અને મોટા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. તેઓની મદદ પણ મળી શકે છે. આજે તમે તમારી વાતને જેટલી ગુપ્ત રાખશો તેટલો તમને ફાયદો થશે. આજે તમે બુદ્ધિના જોરે દુશ્મનોને હરાવી દેશો. લગ્નજીવનમાં ખુશી આવશે.

નેગેટિવ– ઓફિસમાં પડકારજનક સ્થિતિ બની રહી છે. જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે. મુશ્કેલી વધશે. મિત્રો કે નજીકના લોકો સાથે અણબનાવ થઈ શકે છે. સાવધાન રહેવું. તમને બેચેની પણ થઈ શકે છે. નાની નાની વાતને લઈને ઉગ્ર ન બનવું. બિઝનેસમાં વિરોધીઓ તમને નીચા દેખાડવાની કોશિશ કરશે. કોઈ કામ અધુરું છોડવું નહીં. જો અધુરું કામ છોડશો તો નુકશાન થઈ શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post