fbpx
Sat. Jul 20th, 2019

પેશાબ ના રંગ પરથી જાણો તમને કઈ બીમારીઓ છે- મિત્રોને પણ માહિતી શેર કરો

શરીરમાંથી ઉત્સર્જિત તત્વ પણ તમારા સ્વાસ્થ્યના ઘણા રાજ ખોલે છે. તેમાં મુખ્યત્વે તમારા પેશાબનો રંગ અને તેમાં થનારા બદલાવ પણ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી મહત્વની જાણકારી આપે છે. જાણો પેશાબ ના રંગ થી કઈ રીતે ઓળખવી સ્વાસ્થ્ય સમસ્યાઓ..

પેશાબનો રંગ આછો પીળો હોવું સામાન્ય વાત છે અને એનો અર્થ એ છે કે તમે સંપૂર્ણ સ્વસ્થ છો. પરંતુ અલગ અલગ પરિસ્થિતિમાં શરીર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપે છે જે પેશાબના રંગના આધારે ઓળખાય છે. પેશાબ ના રંગ માં કઈ રીતે બદલાવ આવે છે તે ખૂબ મહત્વપૂર્ણ છે.

1. ઘાટો પીળો.

જો પેશાબનો રંગ સામાન્ય રંગ થી પણ વધારે કાટો એટલે કે કાટો પેલો દેખાઈ રહ્યો છે તો તે શરીરમાં પાણીની અછત દર્શાવે છે. આ પરિસ્થિતિમાં તમારે વધુમાં વધુ પાણી અને પ્રવાહી પદાર્થોનું સેવન કરવું જોઈએ.

2. લાલ રંગ.

જો પેશાબનો રંગ લાલ હોય તો તે પેશાબ માં લોહી ની ઉપસ્થિતિ નું સૂચક છે. જો તમારી સાથે આવું કંઈ થઈ રહ્યું છે તો તમારે ડોક્ટર પાસે જવાની જરૂર છે.હની તપાસ કરાવી તે ખૂબ જરૂરી છે કારણ કે આ લોહી કિડની કે મૂત્રાશય, ગર્ભાશય ,પ્રોસ્ટેટ ગ્રંથિના કારણે આવી શકે છે.

3. ઘાટો લાલ કે કાળો.

આ રીતનો પેશાબ ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ હોઈ શકે છે. આ લિવર ની ખરાબી, લીવરમાં ગંભીર ચેપ, હેપેટાઇટિસ, ટ્યુમર, મેલાનોમા, સિરોસિસ કે અન્ય ગંભીર સમસ્યાનું કારણ હોઈ શકે છે.

4. નારંગી

આ રીત નો રંગ ઘણી વખત પેશાબ માં આવે છે જ્યારે તમે કોઇ દવાનું સેવન કરી રહ્યા અથવા પ્રાકૃતિક સેટ્રિક એસિડયુક્ત પદાર્થ નું સેવન કરો છો. આ ઉપરાંત પણ જો તમારો પેશાબનો રંગ કંઈક નારંગી જેવો દેખાય તો તપાસ જરૂર કરાવો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…