‘કિસાન સમ્માન નિધિ યોજના’ ઉપરાંત મોદી સરકાર ખેડૂતોને આપી રહી છે 36,000 રૂપિયા- જલ્દી અહિયાં કરી લ્યો આવેદન

Share post

મોદી સરકારની અનેકવિધ યોજનાઓ મારફતે ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક સરકારી યોજનાને લઈ એક જાણકારી સામે આવી રહી છે કે, જે ખેડૂતોને ખુબ મદદગાર સાબિત થશે. PM કિસાન યોજના સાથે સંબંધિત કુલ 11,47,00,000 લોકો પોતાના ખિસ્સામાંથી એક પણ રૂપિયો આપ્યા વિના મોદી સરકાર પાસેથી વાર્ષિક 36000 રૂપિયા મેળવી શકે છે.

આની માટે તેમણે કોઈપણ ડોક્યુમેન્ટ આપવા પડશે નહિ. આ લાભ કિસાન સમ્માન નિધિનો લાભ લેતા તમામ ખેડૂતોને મળશે. PM કિસાનના લાભાર્થીઓને કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ તથા PM કિસાન માનધન યોજનાનો લાભ આપે છે. માનધન યોજના માટે કોઈ ડોક્યુમેન્ટ આપવા પડતા નથી. આની સાથે જોડાઈને એક પણ રૂપિયો ખર્ચ્યા વિના વાર્ષિક 36,000 મેળવી શકો છો.

60 વર્ષની વય પછી મળતું રહેશે પેન્શન :
PM કિસાન માનધન યોજના અંતર્ગત ખેડૂતોને દર મહિને પેન્શન આપવાની યોજના છે. જેમાં 60 વર્ષની વય પછી દર મહિને કુલ 3,000 એટલે કે, સંપૂર્ણ વર્ષ દરમિયાન કુલ 36,000 રૂપિયાનું પેન્શન આપવામા આવે છે. જે ખેડૂતો કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યાં છે તેઓને આ યોજના માટે કોઈપણ ડોક્યૂમેન્ટ્સ આપવાનું જરૂર રહેતી નથી.

કારણ કે, આવા ખેડૂતોના ડોક્યૂમેન્ટ્સ પહેલેથી જ સરકાર પાસે હોય છે. પીએમ-કિસાન યોજનાનો લાભ પ્રાપ્ત થવાની સાથે અંશદાનનો વિકલ્પ મળે છે, જેની માટે ખેડૂતે પૈસા ખર્ચવા પડતા નથી. કુલ 60,00 રૂપિયામાંથી તેનું પ્રિમિયમ કપાઈ જશે એટલે કે, ખિસ્સામાંથી એકપણ રૂપિયો આપ્યા વિના વાર્ષિક કુલ 36,000 પેન્શન મળશે. જો તમે PM કિસાન સમ્માનનિધિ યોજનાનો લાભ ન લેતા હો તો તેમાં જોડાઈ જાઓ.

આ રીતે મળશે લાભ :
કિસાન માનધન યોજના અંતર્ગત 18 થી 40 વર્ષ સુધીની ઉંમરના ખેડૂતો નોંધણી કરાવી શકે છે. આ યોજનામાં એવાં ખેડૂતો જ જોડાઈ શકશે કે, જેમની પાસે 2 હેક્ટર જેટલી જમીન હોય. આ યોજના અંતર્ગત ઓછામાં ઓછા 20 વર્ષ સુધી તેમજ વધુમાં વધુ 40 વર્ષ સુધી કુલ 55,000 રૂપિયાથી લઈને કુલ 200 રૂપિયા સુધી મહિને કપાશે, જે ખેડૂતની વય પર નિર્ભર છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…