fbpx
Sat. Jul 20th, 2019

જાણો તમારા કીબોર્ડમાં અમુક કી લાલ રંગની કેમ હોય છે ? આ કારણ જાણીને તમે…

ટેકનોલોજીના આ આધુનિક યુગમાં દરેક જગ્યાએ કોમ્પ્યુટર અને લેપટોપ ની મદદથી જ કામ થતું હોય છે. પરંતુ શું તમે તેને કીબોર્ડ ને ધ્યાનથી જોયું છે?જોયું હશે તો જાણવા મળ્યું હસે કે કીબોર્ડ પર K અને J પર એક ખાસ પ્રકારનું નિશાન બનેલું હોય છે. અને તે શા માટે હોય છે તો જાણતા ન હો તો આજે જાણી લો કે દરેક કીબોર્ડ પર આ નિશાન શા માટે કરવામાં છે.

આ બંને અક્ષર પર નિશાન હોવાનું કારણ એ છે કે આ બે અક્ષર એવા છે કે જે કીબોર્ડ ની એકદમ વચ્ચે આવેલા હોય છે.જે લોકોની ઝડપથી ટાઈપ કરવું હોય છે. તેમણે પોતાના હાથની ઇન્ડેક્સ ફિંગરની આ બંને વચ્ચે અંતર રાખી પડે છે. દુનિયાભરના પ્રોફેશનલ ટાયપ્રસ પોતાની સ્પીડ વધારવા માટે આ ટ્રિકનો ઉપયોગ કરતા હોય છે.

તમે જોયું હશે કે કેટલાક લોકો ઝડપથી ટાઈપ તો કરી શકે છે પરંતુ તેમને કી બોર્ડ પર જોવું પણ પડતું નથી.કારણ કે ટાયપર્સને કીબોર્ડના એફ અને જે અક્ષર ની નિશાની મદદ કરે છે.

આ બંને અક્ષર કીબોર્ડ ની વચ્ચે હોય છે. એટલે કે જો તમે જમણા હાથની ઇન્ડેક્સ ફિંગરની જે પર અને ડાબા હાથની આંગળીને એફ પર રાખો તો કી-બોર્ડના દરેક આલ્ફાબેટ ને તમે અન્ય આંગળી ની મદદ થી ટાઈપ કરી શકશો. આ રીતે ટાઇપર્સના હાથ કી બોર્ડ પર સારી રીતે સેટ થઈ શકે છે આ રીતે ટાઈપપર્સ ની સ્પીડ પણ વધે છે.

ટાયપીગ કરતી વખતે ટાયપર્સ ને એ વાતનો ખ્યાલ પણ રહે છે કે તેમનો હાથ કે બોર્ડ પર ક્યાં છે. આની શાના કારણે ટાઈપર ને કીબોર્ડ પર જોવું પડતું નથી.અને તે ઝડપથી ટાઈપ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે અને જે પર આ નિશાન હોવાથી લોકો પણ સરળતાથી ટાઈપ કરી શકે છે. તેમને પણ અંદાજ આવી જાય છે કે તેમની આંગળી કી બોર્ડ પર ક્યાં ફરી રહી છે. જે પણ વ્યક્તિ ઝડપથી ટાઈપ કરતા શીખવું છે. તેણે પોતાની આંગળી ને આ બંને અક્ષર પર સેટ કરી અને ટાઈપ કરવું જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…