Coronavirus ને કારણે ખેડૂતને પોતાના પોલ્ટ્રી ફાર્મના હજારો મરઘાને જીવતા દાટી દેવા પડ્યા- વિડીયો
વિશ્વભરમાં ફેલાઈ રહેલા કોરોના વાયરસનો (coronavirus) ભય સમગ્ર વિશ્વમાં જોવા મળ્યો છે. આ જીવલેણ વાયરસના કારણે અનેક લોકો ચિકન-મટન ખાવાનું બંધ કરી દીધું છે. જેના પગલે ચિકન હવે શાકભાજી કરતા પણ સસ્તું વેચાય છે. એક સમયે 200 રૂપિયા કિલોના ભાવે વેચાતા કિચન હવે 40થી 50 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે. કર્ણાટકના બેગલાવીમાં એક ખેડૂત ચિકનનો ભાવ ઓછો મળવાના કારણે એટલો ગભરાઈ ગયો હતો કે તેણે છ હજાર મરઘાને જીવતા જ દાટી દીધા હતા.આ ઘટના બેલગાવીના ગોકક તાલુકાની છે. અહીં મકંરદા ચિકન ફાર્મમાં 6000 મરઘાં અને તેમના ચુજાને ખેડૂત ટ્રોલીમાં ભરી લાવ્યો હતો. જેને ખાડામાં નાંખી જીવતા દાટી દીધા હતા.
A dejected farmer Nazeer Makandar from Lolasoora village in #Gokak, #Belagavi decided to bury #chicken from his #poultry farm, following steep fall in price due to #CoronavirusOutbreak. @DeccanHerald @CMofKarnataka @mani1972ias #Coronavid19
Nazeer Makandar pic.twitter.com/OExEPM39ay
— Niranjan Kaggere (@nkaggere) March 10, 2020
કર્નાતાકના એક ખેડૂત નઝીર મકંરદાના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસના કારણે લોકો ચિકન ખાવાનું બંધ કરી દીધું છે. જેના કારણે તેનેચિકનના ભાવ 8થી 10 રૂપિયા મળવા લાગ્યા છે. કોરોનાના કારણે ખૂબ જ નુકસાન વેઠવું પડી રહ્યું છે. એટલા માટે અમે તેને જીવતાં દાટી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા ઉપર એવી પણ અફવા ઉડી છે કે ચિકન ખાવાથી કોરોના વાયરસ લાગી જાય છે. આ અફવાના કારમે લોકોએ ચિકન ખાવાનું બંધ કરી દીધું છે. જેનો મરઘાં ઉછેરકોને મોટી અસર થઈ છે. માર્કેટમાં મરઘાંના માસની માંગ ઓછી થઈ છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…