સાબરકાંઠાનાં કનુભાઈ પટેલ ખાસ આ પદ્ધતિથી કરી રહ્યાં છે સંપૂર્ણપણે રોગમુક્ત તમાકુની ખેતી – જુઓ વિડીયો

Share post

ગુજરાતનાં ખેડુતો વિવિધ પાકો તેમજ ફળોની ખેતી કરીને પોતાનું નોંધપાત્ર સ્થાન બનાવી રહ્યાં છે. ગુજરાતમાં કપાસથી લઈને વિવિધ પાકો તથા ફળોની ખેતી કરવામાં આવે છે. વિવિધ પાકો તેમજ ફળોની ખેતી કરવાં માટે ખેડૂતોને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ફક્ત વાવેતર કરવાથી જ મબલખ કમાણી થતી નથી પરંતુ વાવેતર કરવામાં આવેલ પાકને કઈ નુકસાન ન થાય એ માટે કેટલીક સાવચેતી રાખવી પડતી હોય છે.

હાલમાં અમે આપની માટે એક એવી જાણકારી લઈને આવ્યા છીએ કે, જે આપને તમાકુના પાકને રોગમુક્ત રાખવા માટે ખુબ મદદરૂપ સાબિત થશે. ઓછા ખર્ચે વધુ ઉત્પાદન તેમજ બમણી આવક મેળવવાંની ઇચ્છા ધરાવતાં ખેડૂતભાઈઓની માટે તમાકુની ખેતી એક શ્રેષ્ઠ વિકલ્પ છે. દક્ષીણ ગુજરાતનાં આણંદ જીલ્લામાં તેમજ સાબરકાંઠામાં પણ કેટલાંક ખેડૂતો તમાકુની ખેતી કરી રહ્યાં છે.

હાલમાં પણ તમાકુની ખેતી કરી રહેલ આવા જ એક પટેલ ખેડૂતભાઈ વિશે જાણકારી મેળવવાં માટે જઈ રહ્યાં છીએ. સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકામાં આવેલ કંપા નામના ગામમાં રહેતા કનુભાઈ નામના પટેલ ખેડૂતભાઈ તમાકુની ખેતી કરી રહ્યાં છે. તમાકુની ખેતીમાં પણ કેટલીક જાતોની ખેતી કરવામાં આવતી હોય છે. જેમાંથી કનુભાઈ પટેલ તમાકુ-4 જાતની ખેતી કરી રહ્યાં છે. માત્ર 2 મહિનામાં પહેલાં જ તેમણે તમાકુના પાકનું વાવેતર કર્યું હતું.

તમાકુની ખેતી કરતાં ખેડૂતભાઈઓને ઘણીવાર સમસ્યા એટલે કે, પાકોમાં થઈ રહેલ નુકસાન અથવા તો રોગને લઈ પ્રશ્નો થતાં રહેતાં હોય છે. તમાકુની ખેતી કરતાં ખેડૂતો દ્વારા જો યુનીટેક તથા ફંકસ્ટારનો છંટકાવ કરવામાં આવે તો પ્રથમ 45 દીવસ સુધી પાકમાં કોઈપણ પ્રકારના રોગનું આગમન થતું નથી. શરુઆતમાં આ પટેલ ખેડૂતભાઈને તમાકુના પાનની સાઈઝ તથા વિકાસને લઈ પ્રશ્ન રહેતો હતો. આ સમસ્યામાંથી છુટકારો મેળવવાં માટે કનુભાઈએ યુનીટેક તથા ફંકસ્ટારનો છંટકાવ કર્યો હતો.

કુલ 50 ગ્રામ યુનીટેકનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ છંટકાવને પરિણામે એમનાં પાકમાં ફક્ત 1 અઠવાડિયામાં જ ફેરફાર જોવા મળ્યો હતો તેમજ પાકનો સારા એવાં પ્રમાણમાં વિકાસ પણ જોવા મળ્યો હતો. પાકમાં દવાનો છંટકાવ કર્યાં બાદ પાનનાં વિકાસની સાથે જ પાક ભરાવદાર થયેલ જોવા મળ્યો હતો. આસપાસના ગામમાં રહેતાં અન્ય એક ખેડૂતભાઈએ પણ તમાકુની ખેતી કરી હતી.

છેલ્લા 3 વર્ષથી કનુભાઈ કપાસ અને મગફળીનાં પાકનાં વાવેતરની સાથે જ તમામ પાકમાં ફક્ત યુનીટેકનો જ ઉપયોગ કરી રહ્યાં છે. જેને લીધે એમને ખુબ સારો ફાયદો થયો છે. જો આપને પણ તમાકુની ખેતીને લઈ કોઈ સમસ્યા હોય તો એવાં ખેડૂતભાઈની માટે કનુભાઈ જણાવતાં કહે છે કે, તમામ ખેડૂતભાઈએ યુનીટેક તથા ફંકસ્ટારનો ઉપયોગ કરવો જોઈએ. જેનાથી ખેડૂતોને ખુબ લાભ થશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…