fbpx
Sat. Jul 20th, 2019

આજથી સેવન કરો કંકોડાનું ,જે દુનિયાનું તાકાતવાન શાક છે.

ખરાબ લાઇફ સ્ટાઇલ અને ખાણીપીણીના કારણે આપણે કેટલીક ખતરનાક બીમારીઓનો સામનો કરવો પડે છે. આ બીમારીઓથી બચવા માટે આપણે લીલા શાકભાજી નો સહારો લઈએ છીએ .આજે એવા શાકભાજી વિશે જાણીએ જે સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ સાબિત થાય છે જે છે કંકોડા.

કંકોડા માં સ્વાદની સાથે સાથે પ્રોટીન પણ ભરપૂર માત્રામાં હોય છે .આ ખાવાથી તમારું શરીર શક્તિશાળી બને છે .કંકોડા માં મીટ કરતાં પણ 50 ગણું પ્રોટીન હોય છે .જેનાથી શરીરમાં ફાઈટેકનિકલ્સ વધે છે .કંકોડા માં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે.

કંકોડા ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ હોવાને કારણે દુનિયાભરમાં તેની ખેતી થઈ રહી છે .ભારતના પર્વતીય વિસ્તારમાં કંકોડા ની ખેતી ભરપુર માત્રામાં થાય છે. ઘણા ડોક્ટર ડાયટિશ્યનમાં કંકોડા ખાવાની સલાહ આપતા રહે છે .હાઈ બ્લડપ્રેશર ,હાઈ કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ દૂર થાય છે. કંકોડા માં રહેલું મોમોરડીસીન અને ફાઈબર શરીર માટે રામબાણ છે.

આર્યુવેદમાં ઘણા રોગોના ઈલાજ આ ઔષધિથી કરવામાં આવે છે .એનું સેવન કરવાથી પાચનતંત્ર ઠીકથી કામ કરે છે .કંકોડા માં ભરપૂર પ્રમાણમાં વિટામિન એ મળી આવે છે ,જે આંખો માટે ખૂબ સારું માનવામાં આવે છે .કકોડામાં લ્યુટેન જેવા કેરોટોનોડઇસ જેવા તત્વ મળી આવે છે .જે કેન્સર સામે રક્ષણ કરે છે. જો કોઈ વ્યક્તિને કિડની સ્ટોન છે તો 10 ગ્રામ કંકોડાના પાવડરને પાણી અથવા એક ગ્લાસ દૂધની સાથે લો એનાથી તમને સરળતાથી છુટકારો મળી જશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…