fbpx
Thu. Aug 22nd, 2019

આ રીતથી કોઈ પણ દર્દ વગર સરળતાથી કાઢો કાનનો મેલ

મિત્રો આપણા તે વખતે શરીરને સાફ કરતા હોઈએ છીએ પરંતુ આપણા શરીરના કેટલાક એવા અંગો છે જેને સાફ કરવા મુશ્કેલ છે. શરીરનાં અંગો જેવા કે કાન જેની સફાઈ કરવી ખૂબ જ મુશ્કેલ છે. કાનની સફાઈ ન કરવાથી ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. કાનની સફાઈ ન કરવી મોટી-મોટી બીમારીઓ ને પણ નિમંત્રણ આપી શકે છે.

કાનની સફાઈ ન કરવાથી અંદર મેલ જામી જાય છે અને જેને કારણે કાનમાં દર્દ થાય છે. મેલ ને કારણે ઈન્ફેક્શન નો પણ ખતરો રહે છે અને ઘણી વખત વધારે કારણે સાંભળવામાં પણ મુશ્કેલી પડે છે. જો તમને પણ કાનમાં દર્દ રહે છે અને તમે પણ ઘણા સમયથી કામ ને સફાઈ નથી કરી તો આ રહ્યા ઘરેલુ ઉપચાર :-

બેબી ઓઇલ ની મદદથી પણ તમે કાનની સફાઈ કરી શકો છો. બેબી ઓઇલના અમુક ટીપા કાનમાં નાખી ને રૂ દ્વારા સાફ કરી નાખો. આમ કરવાથી કાનનો બધો મેલ સાફ થઇ જશે.

બીજી રીતમાં અડધો કપ ગરમ પાણી લઇ તેમાં એક ચમચી મીઠું ભેળવી લો. પછી રૂના ટૂકડાને આ પાણીમાં ભીના કરી તે ટુકડા વડે કાનમાં પાણી નાખો. ત્યારબાદ કાનને પલટી કામમાંથી બધું પાણી કાઢી લો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…