લાખો રૂપિયાનો આ મહાકાય પાડો સમગ્ર ગુજરાતમાં બન્યો આકર્ષણનું કેન્દ્ર -ઈતિહાસ જાણી રુવાડા ઉભા થઇ જશે

Share post

દક્ષીણ ગુજરાતના સૌરાષ્ટ્રમાં સત્તાધારમાં આવેલ આપાગીઘા પાડો હિન્દૂ ધર્મની અસ્થાનું અનોખું કેન્દ્ર બન્યું છે. જ્યારે તાપી જિલ્લામા ડોલવણ તાલુકાના કલાકવા ગામમા એક પશુ પાલકને ત્યાં હાથી જેવો મહાકાય જાફરાબાદી પાડો છે. તાપી જિલ્લામાં પ્રથમ એવા પાડો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

દક્ષીણ  ગુજરાતમાં આવેલ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કલકવા ગામે રહેતા જયપ્રકાશભાઈ વર્ષોથી ખેતી અને પશુપાલનનના વ્યવસાય સાથે સંકળાયેલા છે પરંતુ ખેતી કરતા તેઓને પશુપાલનમાં વિશેષ રૂચિ હોવાને લઈ તેમણે પશુપાલનને વ્યવસાય તરીકે અપનાવ્યો છે અને એક ઉચ્ચ ગુણવત્તા ધરાવતો જાફરાબાદી પાડાનો ઉછેર કરે છે અને પાડા થકી તેમની સારી એવી કમાણી પણ થઈ રહી છે. માત્ર 4 વર્ષની ઉંમર ધરાવતો આ કદાવર પાડો મહિનામાં 40 થી 45 વખત બીજદાન કરે છે અને તેની ઓલાદ પણ તેના જેવી કદાવર અને ગુણવતા વાળી જ જન્મે છે તેમજ હાથી જેવું કદાવર રૂપ ધરાવતો આ જાફરાબાદી પાડો સમગ્ર જિલ્લામાં પ્રથમ હશે.

પશુ પાલક જયપ્રકાશભાઈ પટેલ ના જણાવ્યા અનુસાર, આ 4 વર્ષીય પાડાનું વજન આશરે 1200 કિલો, લંબાઈ 10 ફૂટ અને ઉંચાઈ 5 ફૂટ 8 ઇંચ જેટલી છે. તાપી જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જયપ્રકાશભાઈ પોતે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા હોઈ ઉચ્ચ ગુણવત્તા ધરાવતા જાફરાબાદી પાડાને ઉછેરી રહ્યાં છે. 4 વર્ષનો કદાવર પાડો મહિનામાં 40 થી 45 વખત બીજદાન કરતો હોઈ તેની ઓલાદ પણ કદાવર અને ગુણવત્તાવાળી જન્મે છે. બીજદાન વધે તે માટે પાડાને કેલ્શિયમ અને પ્રોટીન યોગ્ય પ્રમાણમાં આપવામાં આવે છે.

પશુપાલકો આ પાડાનું બીજદાન ઉત્તમ ગુણવત્તાવાળું હોવાનું માને છે. ત્યાર પછી આ પાડાનું બીજ અન્ય ભેંસોને અપાતા આશરે 300 જેટલી ભેંસોને બીજ આધારિત બચ્ચાઓ જન્મ્યા છે. આ મામલે પાડાના મલિક દ્વારા પશુ ડોક્ટરો અને સરકારને પણ હાકલ કરી છે. આ પાડાને ખરીદવા માટે અનેક લોકોએ ઓફર કરી છે. લોકોએ 20 લાખ રૂપિયામાં પાડો આપવાની માંગણઈ કરી હતી. પરંતુ પાડાના માલિક જયપ્રકાશભાઈએ આવી દરેક ઓફર ફગાવી દીધી છે. હાથી જેવો વિશાળ સ્વરૂપ ધરાવતો પાડો આજે તાપી જિલ્લામાં પ્રથમ હોવાનો દાવો કરવામાં આવે છે. જોકે, હાલમાં આ પાડો મૃત્યુ પામ્યો છે. પરંતુ આ પાડાની સમાધી ત્યાં બનાવવામાં આવી છે.

સત્તાધારમાં આપાગીઘા પાડાનો ઇતિહાસ:
જયપ્રકાશભાઈ પટેલનું થોડાક સમય પછી અચાનક તેમનું અવસાન થયું હવે તો પાડાને સાચવવાવાળુ કોઈ વધ્યું નહીં, તેથી એ ગામના એકવ્યક્તિએ પાડાને સાવરકુંડલામાં કોઈ એક વ્યક્તિને 500 રૂપિયામાં વેચી દીધો અને એ વ્યક્તિએ પાડાનેમુંબઈના કતલખાનામાં પાંચ હજાર રૂપિયામાં વેચી દીધો. જ્યારે એ પાડો મુંબઈના કતલખાને પહોંચે છે, ત્યારે મુંબઈના કતલખાનાનો માલિક ખૂબજ અચરજ પામે છે,કારણકે તેની આખી જિંદગીમાં આવું કોઈ પશુ ક્યારેય જોયું ન હતું. પાડાને બધા પશુઓની સાથે ગમાણમાંરાખવામાં આવે છે અને તેની ઉપર કરવત મુકાય છે. જ્યાં પેલી કરવત મુકાઈ છે અને પાડાથી થોડી દૂર રહે છે, ત્યાં અચાનક જ એ કરવતના કટકા થઈ જાય છે.

માલિકને એમ કે, તે કરવતના મશીનમાં કંઈક ખામી હશે, પછીબીજી કરવત સજાવી, બીજી કરવત જ્યાં મુકાઈ છે તો તેના પણ કટકા થઈ જાય છે, થોડીવાર પછી માલિકે ત્રીજીકરવત મુકાવી પણ આ સમયે તો કરવત એ રીતે કપાણી કે માલિકને પણ ઈજા થઈ પરંતુ પાડાને કંઇ જ નુકશાનન થયું. કતલખાનાનાં બધા માણસો માલિકને હોસ્પિટલ લઈ જાય છે, એ રાત્રે કતલખાના માલિકના દીકરાના સપનામાં કોઈ એક સંત ઓલિયો પુરુષ આવે છે અને એને કહે છે કે તમારે ત્યાં અમારી જગ્યાનો પાડો છે એને તમે ગમે તે રીતે તેને અમારી જગ્યાએ પહોંચાડો. કતલખાનાના માલિકનો દીકરો એના પિતાને વાત કરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post