બે વેવાઈ બાઈક પર જતા હતા, અચાનક એવી ઘટના બની કે બંનેના થયા કરુણ મોત

Share post

અકસ્માતની ઘટના હાલ પેટ્રોલ-ડીઝલના ભાવની જેવી થઇ રહી છે, જેવી રીતે દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે એવી રીતે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. આજના દિવસે જ ગુજરાતમાં સવારથી લઈને 3 મોટા અકસ્માતો થયા છે અને ઘણા લોકોના મોત નીપજ્ય છે. આણંદના બોરસદ-વાસદ હાઈ-વે પર બે કાર વચ્ચે અક્સ્માત ભારે સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં 6 જેટલા લોકોને ઈજા થતા તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સાથે-સાથે એક બીજા અકસ્માતની ઘટના ગુજરાતના મોરબી-રાજકોટ હાઈ-વે પર સર્જાઈ હતી. જેમાં બે લોકોના કરુણ મોત થયા હતા. બે વેવાઈ એક બાઈક પર રાજકોટથી મોરબી તરફ જઈ રહ્યા હતા, તે સમયે બાઈક આગળ જતા ટ્રેલરની પાછળથી ઘૂસી ગઈ હતી. અને ભારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે આ ઘટનામાં બંને વેવાઈનું મોત કરુણ મોત હતું. અકસ્માતની ઘટનાને પગલે ટંકારા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે બંન્ને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

તેમજ આજ રોજ આણંદના બોરસદ-વાસદ હાઈ-વે પર બે કાર વચ્ચે અક્સ્માત ભારે સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં 6 જેટલા લોકોને ઈજા થતા તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post