લાખો રૂપિયા ભરવા છતા બિલ્ડરે ફ્લેટનો કબજો ન આપ્યો,રોકાણકારો પોલીસના શરણે પહોંચ્યા….

Share post

આજકાલ રોકાણકારો ફ્લેટ બનાવવા માટે જવાબદારી તો પોતાના માથે લે છે પરંતુ કહેલા સમય મુજબ ફલેટ બનાવીને આપતા નથી. તેવી જ ઘટના સુરત ના કામરેજ વિસ્તારમાં બની છે.જેમાં લાખો રૂપિયા ભરવાના છે ત્યારે રોકાણકારોને બ્લેક મોકલજો આપ્યો નથી.જેના કારણે રોકાણકારો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા છે.

સુરતના કામરેજ નજીક પટેલ મોડેલ ટાઉનશિપ નામના પ્રોજેક્ટમાં રોકાણ કરનાર રોકાણકારોને હજુ સુધી ફ્લેટનો કબજો આપવામાં આવ્યો નથી.જેથી રોકાણકારોએ ન્યાયની માગણી સાથે સુરત પોલીસ કમિશનરને આવેદન પાઠવી કાર્યવાહીની માંગ કરી હતી. ભરતભાઈ સહિતના બિલ્ડરોએ વર્ષ 2014ના ફ્લેટ નો પ્રોજેક્ટ બહાર પાડ્યો હતો.

અસંખ્ય રોકાણકારોને લાખો અને કરોડો રૂપિયાનું નિવેશ કરાવીને વર્ષ 2017માં ફ્લેટ નો કબજો આપવાની વાત કરી હતી. જો કે વર્ષ 2019 મા પણ કબજો ન મળવા થી છેવટે રોકાણકારોએ પોલીસનું શરણું લીધું છે. આ પ્રોજેક્ટમાં 900 થી પણ વધુ લોકોને ફ્લેટમાં હપ્તા સીસ્ટમથી કરોડનું રોકાણ કર્યો હતો. તેમ છતાં બિલ્ડર દ્વારા રોકાણકારો ને ફ્લેટ નો કબજો આપવામાં આવ્યો નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post