માત્ર 2520 રૂપિયાનું રોકાણ કરી 60 વર્ષની ઉંમરથી મેળવો 60,000 રૂપિયા

કેન્દ્ર સરકારની અટલ પેન્શન યોજનામાં નાની એવી રકમ વર્ષે ભરવાથી તમે તમારી નિવૃત્તિ સમયનું સારું પ્લાનિંગ કરી શકો છો. આ યોજનામાં અત્યાર સુધીમાં 1.25 કરોડ લોકો જોડાઈ ચૂક્યા છે. દેશના કરોડો લોકો આ યોજનામાં પોતાના રૂપિયા ઇન્વેસ્ટ કરે છે. દેશમાં જે રીતે મોંઘવારી વધી રહી છે. તે જોતા અત્યારથી જ પેન્શન પ્લાન કરવું જરૂરી છે, એવું લોકોનું માનવું છે.ઉજ્જવળ ભવિષ્ય માટે મોદી સરકારની પેન્શન સ્કીમ નિશ્ચિત રકમ પરત મળવાની ગેરંટી આપે છે.
આ યોજનામાં 18 વર્ષથી વધારે વયની કોઈપણ વ્યક્તિ જોડાઈ શકે છે. શરત અનુસાર તે વ્યક્તિનું બેંકમાં ખાતું ખોલાવેલું હોવું જોઈએ. આ યોજનામાં જોડાતી વ્યક્તિને વરસ 60000 એટલે કે દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન મળવા પાત્ર ગણવામાં આવે છે. રિપોર્ટ અનુસાર આ યોજનામાં જોડાયેલા દરેક વ્યક્તિને ટેક્સમાંથી પણ મળે તેવી શક્યતા છે. આ યોજનામાં જોડાઈ ગયા પછી શરૂઆતના પાંચ વર્ષ આ યોજનામાં સરકારનું પણ યોગદાન મળે છે. જો ૬૦ વર્ષની ઉંમર પહેલાં કે પછી સભ્યોને મૃત્યુ થાય તો પેન્શનની રકમ તેના ઘરના સભ્યોને મળે છે. જો બંનેનું મોત થાય તો તે રકમ તેના સંતાનોને પ્રાપ્ત થાય છે.
કેન્દ્ર સરકારની અટલ પેન્શન યોજનામાં ભારતના કરોડો લોકોએ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે. માત્ર 2520 રૂપિયા ભરીને તમે આ યોજનામાં ભાગ લઇ શકો છો. જેનું વળતર સ્વરૂપે તમને 60,000 રૂપિયા મળી શકે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…